સરકાર દ્વારા ભણવા માટે 90,000 સુધીની સહાય શિષ્યવૃતિ સહાય ચાલુ કરવામાં આવી છે

ગુજરાતના વિદ્યાર્થીઓને ₹90,000 સુધીની શિષ્યવૃતિ મળશે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના એ રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદ રૂપ છે આ યોજનાનો ઉદેશ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત વર્ગના છે તેમને સરકાર દ્વારા ભણવા માટે 90,000 સુધીની સહાય શિષ્યવૃતિ સહાય આપવામાં આવે છે તો આજે આપણે આર્ટીકલ માં યોજના વિશે વિગતવાર માહિતી મેળવશું E kalyan scholarship yojana 2024 in gujarati

ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નો ઉદ્દેશ

  • ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેથી કરીને તેઓ તેમના શૈક્ષણિક સપનાઓ પૂરા કરી શકે
  • આ યોજના શિક્ષણ છોડી દેતા વિદ્યાર્થીઓને સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તે તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે
  • આ યોજના સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવાનો પ્રયાસ કરે છે

ઈ કલ્યાણ શિષ્યવૃતિ યોજના માટેની પાત્રતા

  • અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
  • અરજદારના પરિવારની વાર્ષિક આવક સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા ની અંદર હોવી જોઈએ
  • આ મર્યાદા શિષ્યવૃતિની શ્રેણી અને અરજદાર ની શ્રેણી SC ST OBC EWS SEBC ના આધારે બદલાઈ શકે છે
  • આવક મર્યાદા વિશેની ચોક્કસ માહિતી સત્તાવાર સૂચના અથવા તો યોજનાની વેબસાઈટ પરથી મેળવી શકો છો

શૈક્ષણિક લાયકાતની પાત્રતા

  • અરજદારી અગાઉની પરીક્ષામાં ચોક્કસ ટકાવારી સાથે પાસ થયા હોવા જોઈએ જરૂરી ટકાવારી
  • શિષ્યવૃત્તિના પ્રકાર અને અભ્યાસક્રમના સ્તર (પ્રિમેટ્રિક પોસ્ટ મેટ્રિક્સ સ્નાતક અનુસ્નાતક) વગેરે અનુસાર અલગ અલગ હોઈ શકે છે
  • ઉદાહરણ તરીકે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ માટે અરજદારે ધોરણ 10 ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ

ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટેની અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઇ કલ્યાણ પોર્ટલની મુલાકાત લો
  • હવે ત્યાં ઓનલાઇન નોંધણી કરો વિકલ્પ પર ક્લિક કરો
  • જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો
  • ત્યારબાદ માંગ્યા મુજબના જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનો દાખલો જાતિનો દાખલો શૈક્ષણિક લાયકાત વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • છેલ્લે અરજી ફોર્મ ને સબમીટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે એક નકલ સાચવો

ઈ કલ્યાણ શિષ્યવૃતિ યોજના એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પગલું છે આ યોજના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને તેમના સપનાઓને સાકાર કરવા માટે સરકાર દ્વારા શિષ્યવૃતિ યોજના જાહેર કરવામાં આવેલી છે

Leave a Comment