આધાર કાર્ડ થી મળશે 10,000 સુધીની લોન અહીં થી લોન માટે ફોર્મ ભરો

તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કરીને રૂપિયા 10000 ની લોન મેળવવી હવે ખૂબ જ સરળ બની ગઈ છે તમે તમારી સ્થાનિક બેંક શાખામાં અરજી કરવાનું પસંદ કરો અને ઓનલાઇન પ્રક્રિયા ઝડપી અને સરળ છે આધારકાર્ડ એક નિર્ણાયક દસ્તાવેજ તરીકે સેવા આપે છે જે લોનની મંજૂરીને મુશ્કેલી મુક્ત બનાવે છે

આજના સમયમાં આધારકાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે ઈમરજન્સીમાં જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આધાર કાર્ડના માધ્યમથી તમે દસ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકો છો આપ સૌને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે જો તમારી પાસે હજુ બેંક ખાતુ નથી તો સૌથી પહેલા તમારે આ સ્કીમના માધ્યમથી ઝીરો બેલેન્સ ખાતું ખોલાવવાનું રહેશે જેમાં તમે 10,000 રૂપિયા સુધીની લોન ઉપાડી શકો છો 10000 loan aadhar card thi

રેશનકાર્ડ નિયમોમાં ફેરફાર, આ લોકોને રેશનકાર્ડ નહીં આપવામાં આવે – જુઓ સંપૂર્ણ સમાચાર

વધુમાં જણાવી દઈએ તો જે પણ વ્યક્તિઓ જન ધન યોજના માં ખાતું ધરાવે છે તેમના માટે ખૂબ જ સરળ છે આ ખાતાના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો છો જો તમારી પાસે આ ખાતું પણ નથી તો પણ તમે કેવી રીતે આધાર કાર્ડના માધ્યમથી 10,000 રૂપિયાની લોન મેળવી શકો તે અંગે નીચે માહિતી આપી છે

આધાર કાર્ડ લોન શું છે? 10000 loan aadhar card thi

આધારકાર્ડ લોન એ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી નાણાકીય સેવા છે જે તમારી પાસે હજુ બેંક ખાતું નથી તો પણ આ સ્કીમ તમને ઝીરો બેલેન્સ સાથે રૂપિયા 10000 સુધીની લોન ઉપાડવાની મંજૂરી આપે છે.

આધારકાર્ડ લોન ના મુખ્ય લાભો

  • સરળ અરજી- ઓનલાઇન અથવા તમારી નજીકની બેંક શાખામાં અરજી કરો
  • ઓછામાં ઓછા દસ્તાવેજો- આધારકાર્ડ પાનકાર્ડ અને આવકના પુરાવા જેવા માત્ર આવશ્યક દસ્તાવેજો જ જરૂરી છે
  • ઝડપી મંજૂરી- ઈ કેવાયસી ચકાસણીને કારણે લોન ઝડપી મંજૂર થાય છે
  • કોલેટરલ ની જરૂર નથી-વ્યક્તિગત લોન માટે કોઈ કોલેટર લ ની જરૂર નથી
  • સુવિધા- તમારા ઘરની નજીકની બેંકથી જ લોન માટે અરજી કરી શકો છો

આધાર કાર્ડ લોન મેળવવા માટેની લાયકાતો

  • અરજદારની ઉંમર 23 થી 60 ની વચ્ચે હોવી જરૂરી છે
  • લોન ચુકવણી નો સમયગાળો ત્રણ મહિનાથી 36 મહિના સુધીનો હોય છે
  • અરજદાર નો સામાન્ય પગાર ₹20,000 હોવો જોઈએ
  • સરકાર માન્ય યોગ્ય ઓળખાત પ્રુફ હોવું જોઈએ
  • અરજદારની ઇન્કમ નો પ્રૂફ હોવો જોઈએ

આધારકાર્ડ લોન માટેના જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનો દાખલો
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ
  • છ મહિનાનો બેન્ક સ્ટેટમેન્ટ
  • પગાર સ્લીપ

આધારકાર્ડ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા તમારી નજીકની બેંકની મુલાકાત લો જેમાં તમારું બેન્ક ખાતું છે
  • ત્યારબાદ તે બેંક અથવા નાણાકીય સંસ્થા ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • આ વેબસાઇટના પચ પર પર્સનલ લોન કેટેગરી વિકલ્પ પસંદ કરો
  • ત્યારબાદ પર્સનલ લોન વિભાગમાં ઇન્સ્ટન્ટ લોન નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
  • ત્યારબાદ એક અરજી ફોર્મ દેખાશે તેમાં બધી કે રકમ અને ચુકવણી નો સમયગાળો પસંદ કરોજેવી
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સબમીટ કરવાના આવશે જેવા કે આધારકાર્ડ પાનકાર્ડ આવકનો પુરાવો અને બેંક સ્ટેટમેન્ટ જેવા જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે
  • આ ડોક્યુમેન્ટ ભર્યા બાદ ત્યાં સબમીટ બટન જોવા મળશે
  • સબમીટ બટનની સાથે કેપચા વેરિફિકેશન પૂર્ણ કરો અને અરજી સબમીટ કરો

Leave a Comment