હવે 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ CIBIL સ્કોર વિના માત્ર આધાર કાર્ડ દ્વારા જ મળશે
ભારત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાય અને પ્રોત્સાહન આપવાનો છે આજે અમે તમને આધાર કાર્ડ દ્વારા લોન વિશેની માહિતી આપવા જઈ રહ્યા છીએ હવે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા હશે કે તમે આ માટે કેવી રીતે અરજી કરી શકશો અને કયા દસ્તાવેજો ની જરૂર પડશે અમારા આર્ટીકલ ના અંત સુધી તમને આ બધા પ્રશ્નોનો જવાબ મળશે
હવે તમે આધાર કાર્ડ દ્વારા સરળતાથી લોન લઈ શકો છો
- જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમે સરળતાથી લોન લઈ શકો છો
- આ સિવાય જો આપણે કોઈપણ એપ થી લોન લઈએ તો આધાર કાર્ડ દ્વારા કેવાયસી કરવું જરૂરી છે
- કેવાયસી વિના અરજદારને કોઈપણ સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો નથી
- આધાર કાર્ડ કેવાયસી ફરજિયાત હોવાના કારણે આ પ્રકારની લોન માટે આધાર કાર્ડ લોન યોજના સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે
આ મહત્વપૂર્ણ બાબતો પર વિશેષ ધ્યાન આપો
હાલમાં કેટલીક ખાનગી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ એવી છે કે જેવો આધાર કાર્ડ અને મૂળભૂત દસ્તાવેજ ગણીને જ લોન આપે છે પરંતુ તે વ્યાજની લોન છે જેમાં ગ્રાહકોને ઓછી રકમમાં જ લોન આપવામાં આવે છે
આયા પ્રકારની લોનમાં તમે 5,000 થી 10,000 રૂપિયાની લોન સરળતાથી લઈ શકો છો
આ મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- આવક પ્રમાણપત્ર
- પાનકાર્ડ
- સરનામાનો પુરાવો
- બેંક પાસબુક
આધાર કાર્ડ લોન લાગુ કરો
- જો તમે આધાર કાર્ડ ની મદદથી કોઈપણ નોન બેંક સંસ્થા પાસેથી લોન લેવા માંગો છો તો તમે ફક્ત આધાર કાર્ડ થી જ લોન મેળવી શકો છો
- તમે આમાંથી કોઈ પણ સંસ્થા માંથી વ્યક્તિગત લોન માટે અરજી કરી શકો છો
આ પછી આધાર કાર્ડ દ્વારા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે અને પછી તે જોવામાં આવશે કે તમે શું કામ કરી રહ્યા છો એટલે કે પ્રોફાઈલ તપાસવામાં આવશે અને તમને તેના આધારે લોન મળશે
આમ ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાના મારી વેબસાઈટની મુલાકાત લો