હાલમાં ખેડૂત મિત્રોને જમીનના 7 12 ઉતારા કાઢવામાં ખૂબ જ તકલીફ પડે છે તમે ઘરે બેઠા ઓનલાઈન સાત બારના ઉતારા મોબાઈલ દ્વારા કાઢી શકો છો એ પણ 1951 થી આજ સુધીના સાતબાર ના ઉતારે જમીનના ખાતા નંબર ઉપરથી કાઢી શકો છો જેની માહિતી નીચે આપેલ છે 7/12 utara gujarat online download
ગુજરાત 7/12 ઉતારા ઓનલાઈન 2024 7/12 utara gujarat online download
ખેડૂતો માટે ખુશખબર હવે તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ ની મદદથી સાતબાર ના ઉતારા મેળવી શકો છો ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે એની રોર ગુજરાત પોર્ટલ શરૂ કર્યું છે જેના દ્વારા તમે 1951 થી 2024 સુધીના કોઈપણ જમીનના 7/12 ના ઉતારા ઓનલાઈન મેળવી શકો છો
ગુજરાત સરકાર દ્વારા anyror ગુજરાત પોર્ટલ દ્વારા ગ્રામીણ અને શેરી વિસ્તારો બંને માટે જમીનના સાતબાર તારા ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે 1951 થી 2024 સુધીના કોઈપણ વર્ષનો સાતબાર ઉતારવા પટેલ દ્વારા મેળવી શકાય છે
તમારી જમીન કોના નામે છે જોવા માટે Jamin kona name che 2024
અન્યરોર પોર્ટલ: ગુજરાત સરકારે અન્યરોર નામનો એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યો છે જ્યાં તમે ગુજરાત રાજ્યમાં કોઈપણ જમીનનો રેકોર્ડ ઍક્સેસ કરી શકો છો. આ પોર્ટલનો ઉપયોગ કરીને, તમે જમીનના માલિકનું નામ, જમીનનો વિસ્તાર, ખાતા નંબર અને ઘણું બધું જોઈ શકો છો.
તમારી જમીન કોના નામે છે જોવા માટે Jamin kona name che 2024
ઑફલાઇન:
- તમારા સ્થાનિક મહેસુલ કચેરીની મુલાકાત લો: તમે તમારા સ્થાનિક મહેસુલ કચેરીની મુલાકાત લઈને અને તમારી જમીનનો સર્વે નંબર આપીને તમારી જમીનનો રેકોર્ડ મેળવી શકો છો.
- ૭/૧૨ અને ૮અ ઉતારા મેળવો: ૭/૧૨ અને ૮અ એ જમીનના માલિકીના രેકોર્ડના બે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. તમે તમારા સ્થાનિક મહેસુલ કચેરીમાંથી આ દસ્તાવેજોની નકલ મેળવી શકો છો.
- નોંધ કરો કે ૭/૧૨ ઉતારો ગ્રામીણ વિસ્તારોમાં જમીન માટે છે, જ્યારે ૮અ ઉતારો શહેરી વિસ્તારોમાં જમીન માટે છે.
7/12 ના ઉતારા અને આઠ અ શું છે?
જે ખેડૂત મિત્રો પોતાના માલિકીના જમીન ધરાવે છે તે દરેક જમીનના ૭ ૧૨ ના ઉતારામાં નોંધાયેલ હોય છે આજે આપણે સાતબાર આઠ ગુજરાત ઓનલાઇન વિગતવાર ચર્ચા કરીશું નમૂના સાત એટલે કે સર્વે નંબર જે પોતાની માલિકીનો હોય છે જેમાં ખેડૂત ના નામ જમીનનો પ્રકાર જમીનનું ક્ષેત્રફળ અને જમીનનો આકાર દર્શાવેલ છે અને જમીનના આ ઉતારા દ્વારા ખેડૂત પોતાના પાક પર કોઈ પણ બેંકમાંથી લોન મેળવી શકે છે. નમુના નંબર 12 એ આમ જોવા જઈએ તો સાત અને 12 બંને ભેગા જ છે બસ ફરક એટલો છે ગામના નમુના નંબર 12 માં કૂવો બોર કે ઝાડ જે સર્વે નંબરમાં અત્યારે સ્થિતિ જોતા જોવા મળે છે તો તેની નોંધણી નમૂના બારમાં થાય વધુમાં સિંચાઈના દરેક સ્ત્રોતના આ નમૂનામાં નોંધાયેલ હોય છે જો તમારે લાઈટ કનેક્શન ની જરૂર પડે ત્યારે તમે ઉતારા ની ખાસ જરૂર પડે છે આઠ અને કહીએ તો એક પ્રકારનું ખાતું છે જેમાં દરેક સર્વે નંબરની માહિતી મળે છે ઉદાહરણ તરીકે અનુક્રમણિકા છે જેમાં દરેક પાર્ટની માહિતી મળી જાય છે મિત્રો હવે તમે સાતબાર આઠ અ ગુજરાતના ઉતારા શું છે એ તો ખબર પડી જ ગઈ હશે
Anyror anywhere Gujarat પોર્ટલ સુ છે?
આ એક ગવર્મેન્ટ પોર્ટલ છે જેમાં તમે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જમીનના રેકોર્ડ ઓનલાઇન જોઈ શકો છો જેમાં સરકાર દ્વારા જૂના રેકોર્ડ કે જે વર્ષ 1951 થી 2024 ના જુના 7/12 ના ડેટા લેખિત હતા તે પણ સ્કેન કરી સરકાર દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે જો તમે તમારા જુના રેકોર્ડ અથવા નવા મહેસુલી રેકોર્ડ જોવા માંગતા હોય તો આ પોર્ટલ મુલાકાત જરૂર લેજો
તો મિત્રો તમને ખબર તો પડી ગઈ હશે કે શું છે આ પોર્ટલ તો હવે આપણે જાણીશું કે એની રોર પરથી જુના અને નવા સાતબાર આઠ અ ના ઉતારા ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરો
સાતબાર આઠ અ ના ઉતારા એની રોર એનીવેર
ગુજરાતની જમીન રેકોર્ડિંગ ની ઓનલાઇન તપાસ માટે એક વેબસાઈટ ની જાણ કરવામાં આવી છે તે ગુજરાતના રાજ્ય વિભાગ દ્વારા પર લોન્ચ કરવામાં આવ્યું હતું. એની રોર નું ફુલ ફોર્મ એની રેકોર્ડ્સ ઓફ ગુજરાત છે તમે ગુજરાત જમીન રેકોર્ડ અથવા એની રોર ગુજરાત 7/12 ઓનલાઇન અને તેની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો તમે આ વેબસાઈટ પરથી આર ઓ આર જમીન રેકોર્ડ પ્રમાણપત્ર વગેરે પણ મેળવી શકો છો.
એની રોર ગુજરાત જમીન રેકોર્ડના લાભો વિશે જાણો?
- જમીનના માલિક હકો નુ રક્ષણ કરે છે
- બેંક લોન સરળતાથી ઉપલબ્ધ કરાવે છે
- જમીન વિવાદ ના કિસ્સાઓમાં માલિકી નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ દર્શાવે તરીકે કાર્ય કરે છે
- જમીનનું વેચાણ કરતી વખતે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને આ ખરીદનારને જમીનની વિગતો અને ક્રોસ ચેક કરવામાં મદદ કરે છે
એપ્લિકેશન મફત છે રેકોર્ડ્સ તપાસવા માટે ઓછો સમય લે છે - આ પોર્ટલ જમીનના રેકોર્ડને ઓનલાઇન જાળવવા અને અપડેટ કરવા માટે સરકાર દ્વારા ચકા સાહિલ ફોર્મ પ્રદાન કરે છે જમીનના રેકોર્ડ ના પ્રકારો છે
Anyror કોઈપણ જગ્યાએ જઈને ઉપયોગ ગુજરાતમાં તમામ ભૂમિ અભિલેખોને ડિજિટલ કરવા માટે આ વેબસાઈટ બનાવવામાં આવી છે આ હેતુનો ઉપયોગ ગુજરાતના નાગરિકોની જમીનની માહિતી જેવી કે ભુજ સ્વામી વિગતો જમીન ક્ષેત્ર અને પ્રકાર વગેરે મેળવવામાં મદદ કરવી આ પોર્ટલનું મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા બનાવવું અને જમાદારની વેબસાઈટને સુરક્ષા કરવી પડશે કોઈ પણ આરો આર વિગતો માત્ર નવ માત્ર વપરાશ પોતાની ભૂમિત રેકોર્ડ્સ ઓનલાઇન કરવા માટે મદદ કરી શકે છે ચોક્કસ પસંદ ઋણ અથવા જ્યારે જરૂરી હોય તો પાવર કનેક્શન પણ પ્રાપ્ત થાય છે
સાત 12 ની નકલ આ એપ પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે ?
- ગ્રામીણ જમીન રેકોર્ડ
- શહેરી જમીન રેકોર્ડ
- મિલકત શોધ
- જમીન ખરીદવા પ્રીમિયમ ચૂકવવા વગેરેની પરવાનગી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા
મહત્વની લિંક
7/12 na utara | અહીં ક્લિક કરો. |
Official website | અહીં ક્લિક કરો |
7 12 8અ ઉતારા ઓનલાઈન મેળવવાની પ્રક્રિયા
- એનીરોર ગુજરાત ના પોર્ટલની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- ત્યાર પછી ઉતારા વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ ગ્રામ શહેરી વિસ્તાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
- ત્યાર પછી જરૂરી માહિતી જેમકે જમીનના ખાતા નંબર ગામનું નામ સર્વે નંબર વગેરે વિગતો દાખલ કરો
- ત્યાર પછી ઉતારો દર્શાવો બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમારો 7 12 8 ઉતારો સ્ક્રીન પર દેખાશે
- તમે પીડીએફમાં ડાઉનલોડ કરો બટન પર ક્લિક કરો
- 7 12 8અ ઉતારવાની પીડીએફ ફાઈલ ડાઉનલોડ થઈ જશે તેને તમારા કોમ્પ્યુટર પર સંઘવી શકો છો અથવા તેને પ્રિન્ટ આઉટ કઢવી શકો છો.