લાઈટ બિલ સુધી એક વખતથી બદલાઈ જશે પાંચ મોટા નિયમો દર મહિને કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા પર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં ઘણા લોકોનો ખર્ચ વધી જાય છે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો વીજળીની ચુકવણી વગેરે જે આ નિયમો ફેરફાર થઈ જવા રહ્યા છે હા આગામી દિવસોમાં એટલે કે એક ઓગસ્ટ થી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે ચાલો આપણે જાણીએ એક ઓગસ્ટ થઈ જવાના છે
એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત LPG Gas Cylinder Price Today
1 ઓગસ્ટ થી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલા તેલ કંપની દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવાજોડ નક્કી કરવામાં આવે છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે
ઉપયોગીતા વ્યવહાર નિયમો
જુલાઈમાં ક્રેડિટ કાર્ડ દ્વારા મોટી ચુકવણી વીજળી બિલ ભાડું અને અન્ય ઉપયોગીતા વ્યવહાર માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. નિયમો અનુસાર શાળા કોલેજ ની વેબસાઈટ પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ નથી જોકે તમે cred વગેરે જેવી થર્ડ પાર્ટી નો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકો છો તો તમારે એક ટકા ચાર ચૂકવવો પડશે 3000 રૂપિયા છે તેવી જ રીતે ત્રીજી એપ્લિકેશન દ્વારા રૂપિયા 5000 વધુ ચૂકવવા પર પણ એક ટકા વધારાનો ચાર્જ લાગી શકે છે
એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ નિયમ
એક ઓગસ્ટ 2024 થી hdfc બેંક દ્વારા tata ન્યુ ઇન્ફીનિટી એન્ડ tata ન્યુ પલ્સ ક્રેડિટ ફેરફારો કરવામાં આવશે 1.5% નવા સિક્કા મળશે
Emi પ્રોસેસિંગ ચાર્જ
મોટી ચૂકવવાની ટાળવા માટે સરળતા પણ ઉપયોગ છે જોકે આ માટે 299 રૂપિયા સુધી ઇએમઆઈ પ્રોસેસિંગ ચાર્જ ચૂકવો પડશે એચડીએફસી બેન્ક અનુસાર જી એસ સ્ટેટસ છે જો તમે આ બેંકમાંથી પણ થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા પેમેન્ટ કરો છો તો તમારે પ્રતિચાર એક ટકા ચાર્જ ચૂકવવો પડશે
Google maps ના નિયમો ફેરફાર
Google maps દ્વારા કરવામાં આવેલા નિયમોમાં ફેરફાર એક ઓગસ્ટ અમલમાં આવશે કંપનીએ ભારતમાં તેની સેવાઓ માટેના શિલ્પમાં 70% સુધી ઘટાડો કર્યો છે આ સિવાય google મેપ આ સર્વિસ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં ચાર્જ લેશે તમને જણાવી દઈએ કે આ નિયમને બદલવાથી સામાન્ય યુઝર્સ માટે તો નન તો નુકસાન થશે અને ન તો ફાયદાકારક આ ઉપરાંત કરતા માટે કોઈ પણ પ્રકારનો તફાવત રહેશે નહીં.