Tractor Sahay Yojana 2024:ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટર લેવા માટે ખેડૂતો ને મળશે સહાય 

Tractor Sahay Yojana 2024:ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટર લેવા માટે ખેડૂતો ને મળશે સહાય નમસ્કાર મિત્રો ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતે મિત્રોને હવે ટ્રેક્ટર સહાય આપવામાં આવશે કારણ કે હાલમાં ખેતી કરવી એ બહુ જ મુશ્કેલ પડી રહી છે તો તે માટે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે એ પણ 0 થી 9 વ્યાજ વગર તો જાણી લો આ માહિતી

ટ્રેક્ટર માટે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ જોઈએ અને ફોન કેવી રીતે ભરવું જેને સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું

ટ્રેક્ટર સહાય નો મુખ્ય હેતુ શું છે

ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન અરજી કરી શકે ચેનને ખેડૂતોને સો ટકા રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવશે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 20 હોર્સ પાવર સુધી ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે માટે તેમની સબસીડી આપવા વિજેથી સરળતાથી ખેતી કરી શકે

Tractor Sahay Yojana:ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના

વિભાગકૃષિ અને સહકાર વિભાગ
યોજનાનું નામTractor Sahay Yojana Gujarat
યોજનાનો હેતુંકૃષિ ઉત્પાદકતા વધારવા
લાભાર્થીખેડુતો
અરજીની રીતઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in

ટ્રેક્ટર સહાય યોજના માં કેટલી સહાય મળશે જાણો

ટ્રેક્ટર સહાય યોજનામાં તમને 60,000 રૂપિયા સુધીની લોન મળે છે અને આ લોન ઉપર તમને છ ટકા વ્યાજ આપવામાં આવશે જે ખેડૂત લોન માટે પાંચ ટકા હપ્તો આપવાનો રહેશે અને જે પણ ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના માટે લોન લે છે તે લોન ભરવામાં આપતો ભૂલી જશે તો તેમને 2.5% દંડ આપવામાં આવશે

ટ્રેક્ટર સહાય યોજના માટે પાત્રતા જાણો

જો તમે ટ્રેક્ટર સહાય યોજના લેવા માંગો છો તો તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરવી પડશે અને પછી તમને આશા યોજનાનો લાભ મેળવવામાં આવશે તો જે અરજી કરવા માંગે છે તે ગુજરાતમાં રહેતો હોવો જોઈએ અને જમીનની ખેતી હોવી જોઈએ ટ્રેક્ટર સબસિડી નો અરજી કરવા માટે તમારે આઇ ખેડુત બોટલ પર કરવું પડશે જે ખેડૂતને જમીન હશે તેમને ટ્રેક્ટર સહાય યોજના આપવામાં આવશે

ટ્રેકટર સહાય યોજનામાં કયા ખેડૂત લાભ લઈ શકે

ટ્રેક્ટર સહાય યોજનામાં જે વ્યક્તિ યાદીમાં આવતા હોય તે ને લાભ આપવામાં આવશે અને આ યોજનામાં અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી 55 વર્ષ સુધી હોવી જોઈએ તો તેમને ટ્રેક્ટર સહાય યોજના નો લાભ આપવામાં આવશે અને જે ટ્રેક્ટર ખરીદવા માંગે છે તેમની પાસે પાકો લાઇસન હશે તો જ આ યોજના લાભ મેળવવામાં આવશે અને ગામમાં રહેતા વ્યક્તિઓ માટે વાર્ષિક આવક એક લાખ 20 હજારથી ઓછી હોવી જોઈએ અને શહેરમાં રહેતા લોકો માટે આવક મર્યાદા 1.5 લાખ રૂપિયા ની રાખવામાં આવેલ છે

ટ્રેક્ટર માટેની સબસીડીમાં કેવી રીતે અરજી કરવી?

Tractor Sahay Yojana અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment