નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12 વિદ્યાર્થિને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય અહીં અરજી કરો

Namo Laxmi Yojana: નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12 વિદ્યાર્થિને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય અહીં અરજી કરો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક મહત્વની યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના આ યોજનામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે

નમો લક્ષ્મી યોજના શું છે

નમો લક્ષ્મી યોજના એ દીકરીઓને ભણાવવામાં લાભ આપવામાં આવશે નમુ લક્ષ્મી યોજના હે ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીઓને 50000 ની સહાય આપવામાં આવશે આ યોજના માટે ૧૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે

Namo Laxmi Yojana: નમો લક્ષ્મી યોજના 2024

પોસ્ટનું નામનમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana
યોજનાનો હેતુઆરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી?1250 કરોડ
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે?10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.

નમો લક્ષ્મી યોજના ફાયદા જાણો

નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જે નાણામંત્રી બજેટમાં 1250 કરોડની ફાળવણી કરી છે જે દરેક દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવશે જેમ કે એવી દીકરી હોય છે કે જેમણે ભણવામાં પૈસા હોતા નથી એટલે તે ભણી શકતી નથી પણ નમુ લક્ષ્મી યોજના દ્વારા દીકરીઓને દર મહિને 500 ચુકવણી કરવામાં આવશે અને ધોરણ નવ દસમાં નોંધાયેલ હશે જ ધોરણ નવ 10 માં રજીસ્ટર કરાયેલા છે તેમને દર મહિને 750 રૂપિયા આપવામાં આવશે.

રાજ્યની 50,000 મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે જેથી તેઓ ઘરે બેસીને સિલાઈનું કામ કરી શકે.

Namo Laxmi Yojana કેટલી સહાય મળશે ?

Namo Laxmi Yojana કેટલી સહાય મળશે ?

  1. ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે? રૂપિયા 10,000/-
  2. ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે? રૂપિયા 15,000/-
  3. ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે? રૂપિયા 5,0000/-

નમો લક્ષ્મી યોજના માટે પાત્રતા જાણો

નમો લક્ષ્મી યોજના પાત્રતા વિશે મહત્વની જાણકારી જાણીએ તો ગુજરાતના લોકો હશે તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના ફક્ત મહિલા વિદ્યાર્થીઓ માટે જ છે નમુ લક્ષ્મી યોજના ગુજરાત રાજ્યમાં કોઈ પણ સરકારી શાળા અથવા ગ્રાન્ટેજ શાળામાં નોંધણી કરાયેલ હરસિદ્ધિ વિદ્યાર્થીને લાભ આપવામાં આવશે અને આ યોજનામાં લાભ લેવા માટે ઉંમર 13 વર્ષથી 18 વર્ષની હોવી જોઈએ તમામ ડોક્યુમેન્ટ જરૂરી છે

નમો લક્ષ્મી યોજના માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું

સૌપ્રથમ તમારે નમુ લક્ષ્મી યોજના માટે રજીસ્ટ્રેશન નોંધણી કરવા માટે વિદ્યાર્થીને સંપૂર્ણપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા જે તે શાળામાં દ્વારા વિદ્યાર્થીઓને તમામ ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે અને પછી તમે ઓનલાઇન નમુ લક્ષ્મી યોજનામાં ફોર્મ ભરી શકો છો

Leave a Comment