પશુ શેડ યોજના, સરકાર પશુ માટે શેડ બનાવવા રૂપિયા 1,60,000 ની આર્થિક સહાય પશુપાલન શેડ યોજના દ્વારા તબેલો બનાવવા માટે 1.60 હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા તમે પણ આ પશુ શેડ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમે ફરી શકો છો Pashu Shed Yojana Gujarat 2024 પશુ શેર યોજના દ્વારા મનરેગા 2024 માં પશુપાલકોને શું લાભ મળશે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જોઈએ જેની સંપૂર્ણ વિગત તમે જણાવીશું તમને
પશુ શેડ યોજના શું છે જાણો Pashu Shed Yojana Gujarat 2024
હાલમાં તમામ પશુપાલન ખેડૂત ભાઈઓને તેમના પશુ છેદ બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે કારણ કે હાલમાં ચોમાસુ છે એટલે પશુ ખીજડમાં રહી શકે નહીં એટલે તબેલો કે પશુ શેડ હોય તો તમે ત્યાં રાખી શકો છો અને વીજળી કે કોઈપણ આપત્તિ બચાવી શકો છો
Pashu Shed Yojana પશુ શેડ યોજના
યોજનાનું નામ | મનરેગા પશુ શેડ યોજના |
યોજના શરૂ કરી? | કેન્દ્ર સરકાર દ્વારા |
લાભાર્થી | દેશના પશુપાલકો |
લાભ | પશુપાલકોને પશુ શેડ બનાવવા માટે નાણાકીય સહાય |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
પશુ શેડ યોજના માટે જરૂરી દસ્તાવેજો Pashu Shed Yojana Gujarat 2024
- સરનામાનો પુરાવો
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- મનરેગા જોબ કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- બેંક પાસબુકની ફોટોકોપી
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
પશુ શેડ યોજનાના લાભ: નાણાકીય સહાય મળશે.
- 3 પશુઓ ધરાવતા ખેડૂતોને રૂ. 75,000 થી રૂ. 80,000 સુધીની સહાય આપવામાં આવશે.
- 4 પશુઓ ધરાવતા ખેડૂતોને રૂ. 1,16,000 ની સહાય આપવામાં આવશે.
- 6 પશુઓ ધરાવતા ખેડૂતોને રૂ. 1,60,000 ની સહાય આપવામાં આવશે.
- આ યોજના હેઠળ ગાય, ભેંસ, બકરી, મેંઢા અને ઘેટાં સહિત વિવિધ પ્રાણીઓને આવરી લેવામાં આવ્યા છે.
પશુ શેડ યોજનામાં કોણ લાભ લઈ શકે Pashu Shed Yojana Gujarat 2024
પશુ શેર યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ભારતના વ્યક્તિ હોવું જોઈએ અને જે અરજી કરે છે તેમાં તેમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ તો પશુ યોજના લાભ મેળવી શકે છે અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે તે લાંબા સમયથી ગામમાં રહેતા હોવા જોઈએ તો તેમને પશુ શેડ યોજનામાં અરજી કરવાનો લાભ મળશે
પશુ શેડ યોજનાના અરજી પ્રક્રિયા: Pashu Shed Yojana Gujarat 2024
મનરેગા પશુ શેડ યોજના માટે અરજી કરવા માટે, ખેડૂતોએ નજીકના ગ્રામ વિકાસ બ્લોક ઓફિસ (જીડીબીઓ)નો સંપર્ક કરવો જોઈએ.
અરજી ફોર્મ GDBO ઓફિસમાંથી મેળવી શકાય છે અથવા યોજનાની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
ભરેલું અરજી ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે GDBO ઓફિસમાં સબમિટ કરવું જોઈએ.
અરજીઓની ચકાસણી GDBO દ્વારા કરવામાં આવશે અને લાયક અરજદારોને નાણાકીય સહાય આપવામાં આવશે