ikhedut portal 2024 25 Gujarat Yojana list ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવી છે તેમાં ગુજરાતના કેટલા એવા લોકો છે કે જે પશુપાલન સાથે સંકળાયેલ છે અને તેમને પશુપાલન સહાય માટે ખૂબ જ જરૂર છે તો તમે આઇ ખેડૂત પોર્ટલ પરથી સહાય મેળવી શકો છો આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024
ગુજરાતમાં આઇ ખેડૂત પોર્ટલ પર કેટલી યોજનાઓ છે તમને ખબર નહીં હોય પણ તમારે જાણવું જરૂરી છે કારણ કે ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી યોજના જાહેર કરવામાં આવી છે કે દરેક યોજનામાં તમે 50% 20% જેટલી સબસીડી મેળવી શકો છો અને સાધન સામગ્રી ખરીદવા માટે કે કોઈપણ ખેતીને લગતા કામકાજ હોય તો તમે સહાય બાગાયતી ખેતી સહાય પશુપાલન યોજનાઓ ખેતીવાડીની યોજનાઓ જેવી યોજનાઓનો લાભ મેળવી શકો છો
એવી કેટલીક યોજના હશે જે તમને ખબર નહીં પણ અમે તમને આજે આઇ ખેડૂત પોર્ટલમાં યોજના લિસ્ટ તમને જણાવીશું કે આ યોજનામાં તમે લાભ મેળવી શકો છો અને આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવશે તો જાણો લિસ્ટ નીચે આપેલ છે આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન અરજી ikhedut portal ખેડૂત રજીસ્ટ્રેશન Ikhedut portal Login
Ikhedut Portal આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024
આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. યોજનાઓને મુખ્યત્વે નીચેના 5 વર્ગોમાં વહેંચવામાં આવી છે:
1. ખેતીવાડી યોજનાઓ:
સાધન સહાય યોજનાઓ (પુનઃ શરૂ)
અન્ય ઓજાર/સાધનો
કલ્ટીવેટર
ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાની યોજના
ગ્રાઉન્ડનટ ડીગર
ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
ચાફ કટર (ટ્રેક્ટર/પાવર ટીલર ઓપરેટેડ)
વધુ સાધનો…
2. પશુપાલન યોજનાઓ:
પશુપાલન યોજનાઓની યાદી હજુ ઉપલબ્ધ નથી
3. બાગાયતી યોજનાઓ:
તાજેતરમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બાગાયતી યોજના 2023 ઓનલાઈન મૂકવામાં આવી છે.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે સહાય યોજના
દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના
વધુ બાગાયતી યોજનાઓ…
4. મત્સ્ય પાલન યોજનાઓ:
મત્સ્ય પાલન યોજનાઓની યાદી હજુ ઉપલબ્ધ નથી
5. અન્ય યોજનાઓ:
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ
આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના