અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા આપશે, જાણો સંપૂર્ણ માહિતી

નમસ્કાર વાચક મિત્રો આજે ભારત સરકાર દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃત માહિતી રજૂ કરીએ છીએ ગરીબો ઓછી સુવિધા વાળા તથા અસંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરતા કામદારોને સુરક્ષા આપવા માટે વર્ષ 2015 16 ના બજેટમાં અટલ પેન્શન યોજના અમલમાં મૂકી છે આ યોજના પહેલા સ્વાવલંબન યોજના નામથી ઓળખાતી હતી Atal Pension Scheme 2024 

ભારત સરકાર દ્વારા જન ધન થી ચલ સુરક્ષા હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલે છે કેન્દ્ર સરકાર દ્વારા એક જુન 2015 થી અટલ પેન્શન યોજના ચાલુ કરેલ છે આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક અથવા પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરવાનું હોય છે તેના માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ નિયમિત પ્રીમિયમ ભર્યા બાદ ૬૦ વર્ષની ઉંમર 1000 થી 5000 સુધી પેન્શન મળવાનું ચાલુ થશે

પ્રધાનમંત્રી આવાસ યોજના રજીસ્ટ્રેશન મકાન માટે 1,00,000 રૂપિયા જલ્દી કરો અરજી

અટલ પેન્શન યોજના માટે પાત્રતા Atal Pension Scheme 2024

  • આ પેન્શન યોજના નો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ કે પોસ્ટ ખાતામાં આધાર કાર્ડ અને મોબાઇલ લિંક કરેલ હોવો જોઈએ
  • સરકારી પેન્શન વાળા લાભાર્થીઓને અટલ પેન્શન યોજના નો લાભ મળશે નહીં

સુકન્યા સમૃદ્ધિ યોજના દરેક દીકરીને આ સરકારી યોજનામાં મળશે 

અટલ પેન્શન યોજનાની મુખ્ય શરતો Atal Pension Scheme 2024

  • યોજનામાં જોડનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટ વિભાગ નું saving એકાઉન્ટ ફરજિયાત છે
  • 18 થી 40 વર્ષના લાભાર્થીની ઉંમરની ખરાઈ માટે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય ઉંમરના દસ્તાવેજો આપવા જરૂરી છે
  • રકમથી પ્રીમિયમના આપતા ભરી શકાશે નહીં માત્ર બચત ખાતામાંથી ડેબિટ કરી હપ્તા ભરી શકાશે
  • લાભાર્થીની ઉંમર અને પેન્શનની રકમને આધારે પ્રીમિયમ ની રકમ નક્કી થશે
  • સેવિંગ અકાઉન્ટ ધરાવતા લાભાર્થીઓએ પોતાના બેંક અથવા પોસ્ટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે
  • છ માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Frozen થઈ જશે 12 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું deactivate થઈ જશે અને 24 માર્ચ
  • સુધી લાભાર્થી દ્વારા પ્રીમિયમ ન ભરાય તો ખાતું closed થઈ જશે
  • ગ્રાહક પેન્શનની રકમ વધારે કે ઘટાડી શકશે પરંતુ માત્ર જે તે વર્ષના એપ્રિલ માસમાં જ અને વર્ષમાં એક જ વાર કરી શકશે
  • અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેને આજીવન લાભાર્થી દ્વારા નક્કી કર્યું પેન્શન ની રકમ મળવા પાત્ર થશે અને જો
  • કદાચ ના હોય તો લોમીને પેન્શન ની રકમ મળવા પાત્ર થશે
  • લાભાર્થી દ્વારા અટલ પેન્શન યોજના હેઠળ ભરેલ પ્રીમિયમની રકમ ઇન્કમટેક્સના કાયદા મુજબ કલમ 80 હેઠળ બાદ મળવા પાત્ર છે

અટલ પેન્શન યોજના જરૂરી દસ્તાવેજો Atal Pension Scheme 2024

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય ઉંમર અંગેનો પુરાવો
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • સરનામા નુ પુરાવો

અટલ પેન્શન યોજના ના લાભ Atal Pension Scheme 2024

  • આ યોજનાનો લાભ ભારતીય નાગરિકોને જ મળવા પાત્ર થશે
  • અટલ પેન્શન યોજના નો લાભ 60 વર્ષની ઉંમર ના લાભાર્થીઓને મળશે
  • યોજના અંતર્ગત પ્રીમીયમ અનુસાર 1000 થી 5000 રૂપિયા સુધી દર મહિને પેન્શન મળશે
  • પ્રીમિયમની રકમ ઉંમરના આધારે નક્કી થશે
  • જો કોઈ 18 વર્ષના લાભાર્થીને આ યોજના હેઠળ 5000 પેન્શન મેળવવું હોય તો રૂપિયા 210 પ્રીમિયમની દર મહિને જમા કરવા પડશે
  • જો કોઈ 40 વર્ષના લાભાર્થીને 5000 પેન્શન મેળવવું હોય તો દર મહિને પ્રીમિયમ પેટે 1454 રૂપિયા જમા કરાવવાના રહેશે

ડ્રોન દીદી યોજનાથી મહિલાઓની કમાણીના દરેક મહિના ₹15000 રૂપિયા મળશે

અટલ પેન્શન યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનાનો લાભ લેવા માટે કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી અટલ પેન્શન યોજના નું ખાતું ખોલાવી શકાય છે અટલ
  • પેન્શન યોજના ઓનલાઈન એકાઉન્ટ પણ ખોલી શકાય છે અટલ પેન્શન યોજના sbi ઓનલાઈન ખાતું ખોલાવવા માટે નીચે માહિતી આપેલ છે
  • અટલ પેન્શન યોજના માટે એસબીઆઇ બેન્ક નું ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગીન કરવું પડશે
  • એસબીઆઈ લોગીન કરી આ બાદ ઈ સર્વિસ વિકલ્પ પર ક્લિક કરવું પડશે જેમાં સોસાયટી સિક્યોરિટી સ્કીમ પર ક્લિક કરવું પડશે
  • જેમાં PMJJBY/PMSBY/APY ત્રણ વિકલ્પ દેખાશે જેમાં પટેલ પેન્શન યોજના પર ક્લિક કરો
  • જેમાં અટલ પેન્શન યોજના ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે જેમકે એકાઉન્ટ નંબર નામ ઉંમર સરનામું વગેરે
  • જેમાં પેન્શન ના અલગ અલગ વિકલ્પ દેખાશે જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે આ મુજબ અટલ પેન્શન યોજના અંતર્ગત અકાઉન્ટ ખોલાવી શકશો

અટલ પેન્શન યોજના બેન્ક લિસ્ટ Atal Pension Scheme 2024

  • State bank of india
  • Central bank of india
  • બેન્ક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ બરોડા
  • એચડીએફસી બેન્ક
  • Icici બેંક
  • યુકો બેંક
  • બેંક ઓફ મહારાષ્ટ્ર
  • પંજાબ એન્ડ સિંઘ બેંક
  • એક્સિસ બેન્ક
  • Union bank of india

અટલ પેન્શન યોજના હેલ્પલાઇન નંબર

1800110001
1800180111 1

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ વિશે માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો

Leave a Comment