આયુષ્યમાન કાર્ડ અરજી કેવી રીતે કરવી ,ડાઉનલોડ કેવી રીતે કરવું, બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ સંપૂર્ણ માહિતી જાણો અહીં થી

તો આજે આપણે આ આર્ટીકલ માં આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ આયુષ્યમાન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું જેને સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી અને માહિતી મેળવી શકો છો  ayushman card download gujarat

આયુષ્યમાન કાર્ડ શું છે What is Ayushman Card?

આયુષ્માન કાર્ડ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આપવામાં આવતો એક કાર્ડ છે જેનાથી ગરીબ લોકો છે તેમને પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર આપવામાં આવશે અને હોસ્પિટલમાં મફત સારવારમાં આપવામાં આવશે જે પણ હોસ્પિટલ સરકારી કે ખાનગી હસ્તિમાં ખર્ચ થશે તો તે તમામ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા મળશે બેરોજગાર યુવકોને દર મહિને 8000 રૂપિયા

આયુષ્માન કાર્ડ 2024 

યોજનાનું નામઆયુષ્માન કાર્ડ
દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુંકેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થીદેશના નાગરિકો
ઉદ્દેશ્યતમામ જરૂરિયાતમંદોને બિલકુલ મફત
સત્તાવાર વેબસાઇટhttps://pmjay gov.in

આયુષ્માન કાર્ડ બનાવવાના ફાયદા જાણો Know the benefits of making an Ayushman card

જો તમે આયુષ્યમાન કાર્ડ બનાવો છો તમને તમામ સારવાર ફ્રી માં આપવામાં આવશે અને તમારી વધારે ખર્ચ થશે તો તે ખર્ચ તમામ સરકાર આપશે અને વિના મૂલ્ય વીમા દવા આપવામાં આવશે.

જો તમને કેન્સર હાડકા ફેક્ચર એવી તમામ મોટી બીમારી હશે તો તમે ફ્રીમાં કરાવી શકો છો કારણ કે આવી મોટી બીમારી થાય એટલે પૈસા વધારે થાય છે તો આયુષ્માન કાર્ડ હશે તો તમને દસ લાખ રૂપિયા સુધી ફ્રીમાં સારવાર કરી આપવામાં આવશે જે આ મુખ્ય ફાયદો છે

આયુષ્માન કાર્ડ માટે પાત્રતા Ayushman Card Eligibility

વિષયઆયુષ્માન કાર્ડ પાત્રતા
ચિત્તnha.gov.in
વેબસાઇટbeneficiary.nha.gov.in

આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે સૌ પ્રથમ પાત્રતા જરૂરી છે તો તમે પાત્રતા જાણી શકો છો

ગ્રામીણ વિસ્તાર માટે લાભાર્થી

  1. જો તમે ગામડામાં રહેતા હોય તો તમારે નાનું ઘર હશે અને કાચું મકાન હશે જો તમારા પરિવારમાં આયુષ્યમાન કાર્ડ નીકળવું હોય તો તેમની ઉંમર 18 વર્ષ થી ૫૯ વર્ષની હોવી જોઈએ અનુસૂચિત જાતિ જન જાતિના લોકો પણ આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી શકે છે ગામડામાં રહેતા લોકો પણ આયુષ્યમાન કાર્ડ યોજના નો લાભ મેળવી શકે છે

શહેરી લાભાર્થી માટે પાત્રતા જાણો

  1. જો તમે શહેરમાં રહેતા હશો તો તમારે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ઉંમર 18 વર્ષથી ૬૦ વર્ષની હશે તો તમે નીકળી શકો છો અને દસ લાખ રૂપિયા મફતમાં સારો મેળવી શકો છો મજુર વર્ગના લોકો હોય કે ગમે તે ગરીબ હોય તે પણ શહેરી જન માટે આયુષ્યમાન કાર્ડ જરૂરી છે કારીગર કંડકટર બધા રીક્ષા ચાલક જેવા તમામ લોકો આયુષ્યમાન કાર્ડ નીકાળી શકે છે

આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ગુજરાત Ayushman Card Hospital List 

માં કાર્ડ હોસ્પિટલ લિસ્ટ PDF આયુષ્યમાન કાર્ડ pdf આયુષ્માન કાર્ડ લિસ્ટ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ આયુષ્માન કાર્ડ ની હોસ્પિટલ અમદાવાદ PMJAY Hospital list PDF આયુષ્માન કાર્ડ ઓનલાઇન
  1. આયુષ્માન કાર્ડ હોસ્પિટલ યાદી કેવી રીતે દેખી શકાય જાણો સૌપ્રથમ તમારે આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ જોવા માટે આ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં જઈ અને હોસ્પિટલ લિસ્ટ લખેલો છે ત્યાં ક્લિક કરવાનું

ayushman card download gujarat

  1. પછી તમારે તમારા રાજ્યનો જિલ્લાનું તાલુકાનું અને હોસ્પિટલ નું નામ લખવાનું રહેશે
  • પછી તમે જે હોસ્પિટલ નામ સિલેક્ટ કર્યો હશે તો તમારે હોસ્પિટલ નું નામ આવી જશે જે નીચે મુજબ હશે

ayushman card download gujarat

આયુષ્માન હોસ્પિટલ યાદી

આયુષ્માન કાર્ડ લિસ્ટ, સ્ટેટસ 2024 Ayushman Card List, Status 2024

વિષયઆયુષ્માન કાર્ડ લિસ્ટ
ચિત્તnha.gov.in
વેબસાઇટbeneficiary.nha.gov.in

આયુષ્માન કાર્ડ લિસ્ટ ચેક કરવા માટે શું કરવું

  1. તમારે આયુષ્માન કાર્ડ યાદી દેખવી હોય તો સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર જવાનું અને ત્યાં જઈ અને લાભાર્થી વિકલ્પ હશે તે પસંદ કરવાનો પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખશો એક ઓટીપી આવશે જે તમારે નાખી અને લોગીન કરવાનું રહેશે

ayushman card download gujarat

  1. લોગીન કર્યા પછી તમને તમારું રાજ્ય જીલ્લો તાલુકો એ પસંદ કરવાનું રહેશે

ayushman card download gujarat

ઉપરની બધી માહિતી નાખશો એટલે નીચે મુજબ તમારા પરિવારનું આયુષ્યમાન કાર્ડ લિસ્ટ આવી જશે અને તમે જોઈ શકો છો કે તમારા સભ્યોનું નામ છે કે નહીં

આયુષ્માન કાર્ડ (PMJAY) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા:

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે

  • અધિકૃત પોર્ટલની મુલાકાત લો:
  • https://beneficiary.nha.gov.in/
  • લાભાર્થી વિકલ્પ પસંદ કરો:
  • મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા ચકાસણી કરો.

આયુષ્માન કાર્ડ શોધો:

  • રાજ્ય, યોજના અને જિલ્લો પસંદ કરો.
  • ફેમિલી ID, આધાર નંબર, નામ, PMJAY ID માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો અને સંબંધિત માહિતી દાખલ કરો.
  • “શોધ” બટન પર ક્લિક કરો.
  • પરિવારના સભ્યને પસંદ કરો અને ડાઉનલોડ કરો:
  • શોધ પરિણામોમાંથી, તમે જે સભ્યનું કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તેને પસંદ કરો.
  • “ડાઉનલોડ આયુષ્માન કાર્ડ” બટન પર ક્લિક કરો.
  • આધાર ઓથેન્ટિકેશન:
  • મોબાઈલ નંબર અથવા આધાર નંબર દ્વારા OTP દ્વારા ઓથેન્ટિકેટ કરો.
  • કાર્ડ ડાઉનલોડ કરો:
  • OTP દાખલ કર્યા પછી, “ડાઉનલોડ આયુષ્માન કાર્ડ” બટન પર ક્લિક કરો.
  • તમારું આયુષ્માન ભારત કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

આયુષ્માન કાર્ડ ઓનલાઈન અરજી કરો Ayushman Card Online Apply Registration 2024

આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તમે અને તમારા પરિવારના સભ્યો માટે આયુષ્માન કાર્ડ મેળવવા માટે ઑનલાઈન અરજી કરી શકો છો. આયુષ્માન કાર્ડ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે તમારા કુટુંબ માટે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે તો તમારે આ વેબસાઈટ પર જવાનો રહેશે
પછી વેબસાઈટ પર જઈ અને લાભાર્થી વિકલ્પ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે તમે મોબાઈલ નંબર દાખલ કરશો પછી તમારે ઓટીપી આવશે ઓટીપી થી તમારે લોગીન કરવાનું રહેશે

  • beneficiary.nha.gov.in પર જાઓ.
  • “લાભાર્થી” વિકલ્પ પસંદ કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને OTP મેળવવા માટે “OTP મોડ” પસંદ કરો.

ayushman card download gujarat

  • OTP અને કેપ્ચા કોડ દાખલ કરો અને લૉગિન કરો.
  • “શોધ” વિકલ્પનો ઉપયોગ કરીને તમારા રાજ્ય, જિલ્લો અને તાલુકા પસંદ કરો.
  • તમારો આધાર નંબર દાખલ કરો (જો ઉપલબ્ધ હોય તો) અને “શોધ” બટન પર ક્લિક કરો.
  • તમારા પરિવારના સભ્યોની યાદી દેખાશે જે આયુષ્માન કાર્ડ માટે લાયક છે.

ayushman card download gujarat

  • જે સભ્ય માટે તમે કાર્ડ મેળવવા માંગો છો તેના “eKYC” આઇકન પર ક્લિક કરો.
  • આધાર ઑથેન્ટિકેશન પૂર્ણ કરો અને મોબાઈલ OTP દાખલ કરીને તેની ખાતરી કરો.
  • સભ્યની માહિતી અને મેચિંગ સ્કોર ચકાસો.
  • જરૂરી માહિતી દાખલ કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • eKYC પૂર્ણ થશે.
  • થોડા દિવસોમાં, તમે તમારા કાર્ડનો સ્ટેટસ ચકાસી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો જો તે મંજૂર થઈ ગયું હોય.

 

Leave a Comment