મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 10 માં વાર્ષિક 20,000 સ્કોલરશીપ મળશે

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના વિશે કે જે યોજનાની અંતર્ગત વિદ્યાર્થી ઓને ધોરણ છ થી 12 સુધી મોડલ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ નો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને આ યોજના માં વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ અને કઈ રીતે સ્કોલરશીપમાં અરજી કરવાની તે સંપૂર્ણ માહિતી મેળવશું

Gyan Setu Merit Scholarship 2024 | જ્ઞાન સેતુ મેરીટ શિષ્યવૃત્તિ 2024

યોજનાનું નામમુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ ૬ થી ૧૨માં અભ્યાસ માટે

જે સ્કોલરશીપ ની અંદર લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ અને શરતો છે જેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકો છો આ યોજના મુખ્યમંત્રી જ્ઞાન ક્ષેત્રે મેરીટ સ્કોલરશીપ યોજના જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સી સ્કૂલ ઓફ એક્સપ્લોન્સ શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓની ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાતો કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલી છે

Gyan Setu Merit Scholarship 2024 | મુખ્યમંત્રી જ્ઞાન મેરીટ સ્કોલરશીપ યોજના 2024 

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024
  • વિદ્યાર્થી ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસ સરકારી શાળાની અંદર કરેલો હોવો જોઈએ
  • બિનસરકારી અને દાનિત અને નિર્ભર પ્રાથમિક શાળાઓમાં જો અભ્યાસ કરેલો હોય તો વિદ્યાર્થીઓને
  • વર્ષ 2024 ની અંદર સીઈટી એટલે કે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ આપવાનો રહેશે
  • કોમન ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જે વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થશે તે વિદ્યાર્થીઓને જ પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે
  • સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે

Gyan Setu Merit Scholarship 2024 | જ્ઞાન સેતુ મેરીટ શિષ્યવૃત્તિ 2024: લાભ

  • ધોરણ 6 થી 8 સુધી અધ્યયન કરવાના માટે વાર્ષિક ₹20,000
  • ધોરણ 9 થી 10 સુધી અધ્યયન કરવાના માટે વાર્ષિક ₹22,000
  • ધોરણ 11 થી 12 સુધી અધ્યયન કરવાના માટે વાર્ષિક ₹25,000
  • ધોરણ 6 થી 8 સુધી અધ્યયન કરવાના માટે વાર્ષિક ₹5,000
  • ધોરણ 9 થી 10 સુધી અધ્યયન કરવાના માટે વાર્ષિક ₹6,000
  • ધોરણ 11 થી 12 સુધી અધ્યયન કરવાના માટે વાર્ષિક ₹7,000

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનાની અંદર આપણે પહેલા તો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
  • આ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટેની શરૂઆત 29 જુલાઈ 2024 ના રોજ સોમવારે 11 કલાકથી થશે અને તારીખ 10 ઓગસ્ટ 2024 શનિવારના રાતે 12:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકાશે
  • ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે વેબસાઈટ પર જઈને અને તમારા રજીસ્ટ્રેશન કરી અને તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે
  • તે માહિતી જે માંગી છે તેને તમારે સાચી અને સંપૂર્ણ રીતે ભરવાની રહેશે અને તમારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • વેબસાઈટ ની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરશો એટલે તમારી સામે યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળી જાશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment