ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી : ગાંધીનગરમાં મળશે નોકરી , ₹ 60,000 પગાર, વાંચો સંપૂર્ણ માહિતી અહીં ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિખ યીડીએમ)એ વિવિધ પદો પર ભરતી માટે જાહેરાત કરી છે. આપત્તિ વ્યવસ્થાપન સ્થિતિ બનાવવી ઇચ્છતા તકો માટે આ સુવર્ણ છે. GIDM Recruitment 2024
ગુજરાતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે લાયકાત અરજી કેવી રીતે કરી ખાલી જગ્યા કેટલી છે જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે તો તમે વિચારી રહ્યા છો કે ફોર્મ ભરવું છે તો માહિતી જાણી
ગાંધીનગર દ્વારા મેનેજમેન્ટમાં ભરતી જાહેર કરવામાં આવી છે જે સરકારી અને સરકારી કામગીરી સંસ્થાઓમાં બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવાર ગાંધીનગરમાં નોકરી કરવા માંગતા હોય તો તેમના માટે સારી ટપક છે કારણ કે ગાંધીનગર છે તો જેમાં રહેવાની પણ મજા આવી છે
ખેતીવાડી બેંકમાં મોટી ભરતી આવી ગઈ છે ધોરણ 12 પાસ કરી શકશે નોકરી
GIDM Recruitment 2024 મહત્વની વિગતો:
સંસ્થા: ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર
પદો: આસિસ્ટન્ટ પ્રોફેસર, રિસર્ચ સાયન્ટિસ્ટ, રિસર્ચ એસોસિએટ, આસિસ્ટન્ટ મેનેજર (તાલીમ વહીવટ)કુલ જગ્યાઓ: 4
નોકરીનો પ્રકાર: કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઇટ: https://gidm.gujarat.gov.in
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી પદ અને લાયકાત:
આસિસ્ટન્ટ પ્રોફેસર/રિસર્ચ સાયન્ટિસ્ટ: ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, ઇજનેરી અથવા સંલગ્ન વિષયમાં પીએચ.ડી.
રીસર્ચ એસોસિએટ: કેમિકલ/ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં માસ્ટર્સ
આસિસ્ટન્ટ મેનેજર (તાલીમ વહીવટ): કોઈપણ વિષયમાં સ્નાતક
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી વય મર્યાદા:
- આસિસ્ટન્ટ પ્રોફેસર/રિસર્ચ સાયન્ટિસ્ટ: 50 વર્ષ
- રિસર્ચ એસોસિએટ/આસિસ્ટન્ટ મેનેજર: 40 વર્ષ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી પગાર: GIDM Recruitment 2024
- આસિસ્ટન્ટ પ્રોફેસર/રિસર્ચ સાયન્ટિસ્ટ: ₹60,000
- રિસર્ચ એસોસિએટ: ₹40,000 – ₹50,000
- આસિસ્ટન્ટ મેનેજર: ₹30,000
ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી, અરજી કેવી રીતે કરવી?
સરનામુ- ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પંડિત દિનલયાલ એનર્જી યુનિવર્સિટી પાછળ, રાયસણ, ગાંધીનગર, – 382426