Tabela loan yojana gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા લોકો માટે જુદી જુદી યોજનાઓ ચલાવે છે જેમાં લોકોને આર્થિક રીતે સાધન કે ઓછા દરે લોન સહાય પૂરી પાડે છે જેથી લોકોનું જીવન ધોરણ ઓછું લાવી શકાય ત્યારે ઘણી આવી યોજનાઓ પશુપાલન સાથે સંકળાયેલી છે જેમાં એક તબેલો લોન યોજનાનો સમાવેશ કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત લોન લેનાર વ્યક્તિને ₹4 લાખ ની લોન સહાય આપવામાં આવે છે
ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે ખુશીના સમાચાર ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે અને ખેડૂતો માટે તબેલા સહાય યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને તબેલા સહાય યોજના હેઠળ તેમની ગાયો અને ભેસો માટે તબેલો બનાવવા માટે લોન મળશે જે ખેડૂત પાસે ઘણી બધી ગાયો અથવા ભેંસો હોય તેની સંભાળ રાખવા માટે પશુપાલકે સારી જગ્યાએ તબેલો બનાવવો જોઈએ.
ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ પશુપાલન લોન આપવામાં આવશે જે પશુપાલક આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેની ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે
તબેલો લોન યોજનાનો મુખ્ય હેતુ
ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા તબેલો લોન યોજના શરૂ કરવામાં આવેલી છે ગુજરાત રાજ્યમાં આવેલા અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી વર્ગના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેંકો પાસેથી ઉંચાવ્યા છે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે તે તબેલો લોન યોજના નો મુખ્ય હેતુ છે.
આ યોજનાનો લાભ લઇ ગુજરાતમાં રહેતા લોકો ઓછા વ્યાજ દર એ લોન લઈ શકે છે અને લોન લઈને તેઓ તેની મદદથી પશુઓને રહેવા માટે તબેલો બનાવી શકે છે
શ્રમિક કાર્ડ છે તો તમને 35,000 ની શ્રમિક શિષ્યવૃત્તિ મળશે
તબેલો લોન યોજના માટેની પાત્રતા । Tabela loan yojana gujarat 2024
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવું જોઈએ
- લાભાર્થી આદિજાતિ નો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ
- અરજદારની ઉમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- કુટુંબની વાર્ષિક આવો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ 20000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે
- લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ
- લાભાર્થી પાસે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ
- લાભાર્થીએ જે તબેલા નો હેતુ માટે ધંધો ધિરાણની માંગેલ કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ
- તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈએ
- તબેલામાં ઓછામાં ઓછા એક કે બે દુધાળા પશુ પાડેલા હોવા જોઈએ
- કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ અને તેમજ દૂધ મંડળીના સભ્યો હોવા જોઈએ
- છેલ્લા બાર માસમાં દૂધ મંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે
- અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે
- કુટુંબના કોઈપણ વ્યક્તિએ IDDP યોજના હેઠળ જીટીડીસી માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ
- અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ
- તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો
લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે
- લાભાર્થીને રૂપિયા ચાર લાખનું ધિરાણ મળશે
- આધી રાણ વાર્ષિક 4% ના દરે ભરવાનું હોય છે જે તબેલા લોન સબસીડી બરાબર છે
- ઓ આ લોનની પરત ચુકવણી 20 સ્ત્રી માસિક હપ્તામાં ભરવાની રહેશે
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પર જ ચૂકવવામાં વિલમતા થશે તો 2% દંડ રહેશે
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલા પણ લોનની ભરપાઈ કરી શકે છે
તબેલા લોન યોજનામાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર
- લાભાર્થી વ્યક્તિ રજુ કરેલા મિલકતના પુરાવો મિલકતના દસ્તાવેજો
- જોરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
- જમીનદારોએ રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામુ રજૂ કરવું ફરજિયાત છે
પાસબુક ની નકલ
તબેલા લોન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આદિજાતિ વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે જેના માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એસટી જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું હોય છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે માહિતી નીચે પ્રમાણે છે
- આદિજાતિ નિગમ ગુજરાત નામની વેબસાઈટ પર જાઓ
- હવે તમને હોમપેજ પર અપ્લાય ફોર લોન નામનું બટન દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે
- બટન પર ક્લિક કર્યા પછી ગુજરાત તબેલા ડેવલોપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ ખુલશે
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ લોન એપ્લાય કરતા હશો તો સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે પર્સનલ આઇડી બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા પછી સાઈન અપ બટન પર ક્લિક કરવાનું રહેશે
એપ્લિકેશન લોગીન કર્યા પછી ની પ્રોસેસ
- તમે પર્સનલ લોન બનાવ્યા પછી લોગીન ઈયર માં પોતાનું લોગીન આઇડી અને પાસવર્ડ નાખી લોગીન કરવાનું રહેશે
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ માય એપ્લિકેશન માં અપ્લાય નાઓ કરવાનું રહેશે
- અપ્લાયના ઉપર ક્લિક કર્યા પછી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે જેમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બટન પર ક્લિક કરો
- હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે જેને વાંચીને અપ્લાય ના ઉપયોગ કરવાનું રહેશે