આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવશો આવકનો દાખલો એ એક સરકારી દસ્તાવેજ છે જે તમારી વાર્ષિક આવકનું પ્રમાણ આપે છે. ઘણા હેતુઓ માટે આ દાખલાની જરૂર પડે છે, જેમ કે શિષ્યવૃત્તિ માટે અરજી કરવી, સરકારી યોજનાઓનો લાભ લેવો, લોન મેળવવી, અથવા ગરીબીનું પ્રમાણ પુરું પાડવું.
આવકના દાખલા માટેનું ફોર્મ 2024
ગુજરાત સરકારના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો. આવક ના દાખલાનું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકો છો. આવકનો દાખલો રીન્યુ આવકનો દાખલો ડાઉનલોડ આવકનો દાખલો ફોર્મ pdf 2024 આવકના દાખલા નું ફોર્મ ગ્રામ પંચાયત pdf
- આવકના દાખલા(Income Proof Certificate) માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
આવકનો દાખલો કઢાવવા માટે જરુરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- વેરાબિલ
- પંચનામું
- ૩ ૩. ની કોર્ટ ફી ટીકીટ
- ૫૦ ૩, નો સ્ટેમ્પ
ગુજરાતમાં આવકનો દાખલો કઢાવવાની પ્રક્રિયા:
ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લો: ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in ની મુલાકાત લો અને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો. (જો તમારા વિસ્તારમાં ઓનલાઈન સેવા ઉપલબ્ધ ન હોય, તો તમે સીધા મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો.)