khedut mobile sahay yojana 2024: બધા ખેડૂતને મોબાઈલ માટે 6000 સહાય આપવામાં આવશે અરજી ચાલુ છે
દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર ડિજિટલ સેવા નું વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે આ ટેકનિકનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની … Read more