Bike sahaya Yojana 2024 |ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતા અને કોલેજ અભ્યાસ માટે સરકાર દ્વારા બાઈક પર 45,000 સબસીડી.

Bike sahaya Yojana 2024 |સરકાર દ્વારા ઈલેક્ટ્રીક બાઈક પર 45,000 સબસીડી ડીઝલ થી ચાલતા વાહનોથી થતું પ્રદૂષણ વધતું જાય છે આથી ભારત સરકારે એ પેટ્રોલ તેમજ ડીઝલ થી ચાલતા વાહનો થી થતા પ્રદૂષણને અટકાવવા માટે એક યોજના બહાર પાડવામાં આવે છે આ યોજનાનું નામ બાઇક સહાય યોજના છે આ યોજના હેઠળ ઇલેક્ટ્રિકલ બાઈક પર 45000 સુધીની સબસીડી આપવામાં આવે છે બાઈક સહાય યોજના 2024

બાઈક સહાય યોજના 2024નો લાભ ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રિકલ બાઇકની ખરીદી કરે તો તેમને 12,000 ની સબસીડી આપવામાં આવે છે અને અન્ય વ્યક્તિ કે સંસ્થાને જે ઈલેક્ટ્રીક રીક્ષા કે બેટરી પર ચાલતા વાહનો પર 48000 ની સબસીડી આપવામાં આવે છે બાઈક સહાય યોજના 2024

bike sahay yojana 2024 gujarat જરૂરી દસ્તાવેજ બાઈક સહાય યોજના 2024

  • આધારકાર્ડ
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તેમને આ યોજનાનો લાભ મળશે.

bike sahay yojana 2024 gujarat અરજી પ્રક્રિયા બાઈક સહાય યોજના 2024

  • ઓનલાઇન અરજી કરવા સૌપ્રથમ તમે ગુજરાત ઇ-વાહન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • તમારી સામે હોમપેજ પર તમને એપ્લાય ઓનલાઈન ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવા પેજ પર આ યોજનાનો એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી પરો.
  • તેની સાથે એપ્લિકેશન ફોર્મમાં જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • એકવાર એપ્લિકેશન ફોર્મ ભરાઈ જાય તેના પછી ફરીથી ચેક કરી ભૂલ ના હોય તો સબમિટ બટન પર ક્લિક કરો.

bike sahay yojana 2024 gujarat મળતા લાભ

  • બાઈક સહાય યોજના 2024 સરકાર દ્વારા આ યોજનામાં વ્યક્તિગત તેમજ સંસ્થાગત રૂપે પ્રાપ્તકરતા માટે 5000 બેટરી- ઇંધણ ઇ – કાર્ટ ખરીદવા માટે રૂપિયા 48000 ની સહાય મળશે.
  • બાઈક સહાય યોજના 2024 બેટરીથી ચાલતા બાઈકને ચાર્જ કરવા માટે રાજ્યમાં ફ્રેમવર્ક કાર્યાલયની સ્થાપના કરવા માટે 5 લાખ રૂપિયા થી વધારે ની પ્રયોજનાની જાહેરાત કરવામાં આવેલી છે.
  • બાઈક સહાય યોજના 2024 અત્યારે રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત મર્યાદા 35,500 મેગાવોટ છે.
  • રાજ્યમાં વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર બાઈક ખરીદવા પર સબસીડી મળશે.

Leave a Comment