હવે આંગળીના ટેરવે મળશે 35 લાખ રૂપિયાની લોન! SBI એ ગ્રાહકો માટે શરૂ કરી નવી સુવિધા
ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી ની સુવિધા મેળવી શકે છે sbi કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ડિફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખા ની મુલાકાત લેવાની કોઈ જરૂર રહેશે નહીં દેશના સૌથી મોટી ધિરાણ કરતા state bank of india … Read more