Drone DIDI Yojana 2024:ડ્રોન દીદી યોજનાથી મહિલાઓની કમાણીના દરેક મહિના ₹15000 રૂપિયા મળશે

નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ડ્રોન દીદી યોજના વિશે યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે જેમાં મહિલાઓને શક્તિશાળી બનાવવા માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલું યોજના છે જેમાં મહિલાઓને દર મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના 2024 થી 2026 સુધી છે તમામ મહિલાઓને ડોન્ટ બનાવવા માટે સરકાર બજેટમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે

ડ્રોન દીદી યોજના શું છે જાણો

ડોન દીદી યોજના એ ભારત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રહેલી મહિલાઓને ડ્રોન પાયલ બનાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે ડ્રોન દ્વારા ખેતીની સિંચાઈ પાક આરોગ્ય જંતુનાશક દવાઓ છાંટવા માટે ડ્રોન આપવામાં આવશે અને આ ડ્રોનથી ખેતી પણ નજર રાખી શકાશે તો મહિલાઓને દર મહિને સારી એવી સહાય આપવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા કન્યા ને રૂ.12,000 ની સહાય, મેળવો સંપૂર્ણ માહિતી

Pradhan Mantri Drone DIDI Yojana 2024

યોજનાનું નામપ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના 2024
લાભાર્થીમહિલા
ઉદ્દેશ્યકૃષિ કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી પ્રદાન કરવી
યોજનાની અવધિ2024-25 થી 2025–26
જૂથોની સંખ્યા15,000 છે
યોજના બજેટ₹1,250 કરોડ
ડ્રોન સબસિડી80% સુધી
તાલીમમહિલા ડ્રોન પાઇલોટ માટે તાલીમ
પગારમહિલા ડ્રોન પાઈલટને દર મહિને ₹15,000

પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજનાની વિશેષતાઓ Drone DIDI Yojana 2024

પ્રધાનમંત્રી ડોન દીદી યોજના વિશેષતા જણાવો પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના ની વિશેષતા એ છે કે ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓને સારી તક મળે અને આત્મનિર્ભ બની શકે કારણ કે ડ્રોન ખરીદવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે તો તમે આ સબસીડી લઈ અને ડ્રોન ખરીદી શકો છો અને ખેડૂતો તેમના આવકમાં બમણો વધારો કરી શકે છે

ડ્રોન દીદી યોજના પગાર 15 હજાર રૂપિયા થશે Drone DIDI Yojana 2024

કેન્દ્રીય સૂચના પ્રસારણ અનુરાગ ઠાકુર નેવર્ડ કે  ડ્રોન દીદી યોજના ની અંતર્ગત 10 થી 15 ગામડાઓનું એક ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે, જ્યાં એક મહિલા પાયલટ કોને મળશે. આ યોજના હેઠળ તાલીમ, એક મહિલાને ‘ડ્રોન સખી’ કહેશે, 15 દિવસો આપવામાં આવશે. તેની સાથે પણ, મહિલા પાયલટને પ્રતિ મહિના 15000 રૂપિયા પગાર મળશે. આ તાલીમના બંને હિસ્સામાં હશે,

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર ની ખરીદી પર ખેડૂતોને મળશે ₹60,000 સહાય

ડ્રોન દીદી યોજનાના ફાયદા | Drone Didi Yojana 2024 gujarat

મહિલાઓને શક્તિશાળી બનાવવા માટે ડ્રોન દીદી યોજના મુખ્ય છે કારણ કે કેટલીક મહિલાઓ છે કે જેમને આ ડ્રોન ચલાવીને મહિને 15 હજાર રૂપિયા કમાવી શકે છે અને ડ્રોન દીદી યોજના ગામડા વિસ્તારોમાં મહિલાઓનું જીવન ધોરણ સુધારી શકે છે અને નવી ટેકનોલોજી નો ઉપયોગ કરી આ યોજના મહત્વકાંક્ષી ભાગ ભજવે છે

Drone Didi Yojana 2024 gujarat જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • ખેતીની જમીનના 7/12 અને 8-અ
  • બેંક ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

ડ્રોન દીદી યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?

જો તમે ડ્રોન દીદી યોજના માટે અરજી કરવા માંગો છો, તો તમારે થોડો સમય રાહ જોવી પડશે. સરકારે હાલમાં આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં સરકાર તેની ઓનલાઈન અથવા ઓફલાઈન એપ્લિકેશન શરૂ કરશે. ડ્રોન દીદી યોજનાની એપ્લિકેશન શરૂ થતાંની સાથે જ અમે તમને તમામ માહિતી અહીં ઉપલબ્ધ કરાવીશું, જેથી તમે ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા અમારી સાથે જોડાયેલા રહેશો.

Leave a Comment