ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ફાઈનલ આન્સર કી ની તારીખ જાહેર

નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની ફાઈનલ આન્સર કી ની તારીખ જાહેર કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ ગાર્ડ ફાઈનલ આન્સર કી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત સરકારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે સત્તાવાર રીતે અંતિમ આન્સર કી જાહેર કરી છે ઉમેદવારો હવે તેમના ઘરેથી આરામથી આન્સર કી ઓનલાઈન એક્સપ્રેસ કરીને ડાઉનલોડ કરી શકે છે

ફોરેસ્ટ ગાર્ડ ભરતી લેવાઈ ગઈ છે અને તે ફાઈનલ આન્સર કી આજે આવી ગઈ છે જો તમે પણ ફોરેસ્ટ ગાર્ડનું પેપર આવ્યું અને તમારે કેટલા માર્ક થાય છે ફાઇનલ જોવા હોય તો આજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તેના દ્વારા તમે તમારા માર્ક જોઈ શકો છો
બીટગાર્ડ ની ફાઈનલ આન્સર કી આજ સાંજ સુધીમાં આવી જશે જુનિયર ક્લાર્ક સહિતના કેડરની 212 નંબરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે જાહેર છે ગૌણ સેવા પસંદગી મંડળે આજે જાહેર કરવાની આપી હતી તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત વન રક્ષક પરીક્ષા ની ફાઇનલ આન્સર કી સાત મે 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે

GSSSB ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી વિગતો

  • GSSSB ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારો એ પ્રોવિઝનલ આન્સર કી ને પડકારી હતી તેઓના વાંધાઓની ગુજરાત ગૌ સેવા પસંદગી બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી
  • સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી અંતિમ જવાબ કી સાત જુન 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી અંતિમ જવાબ કી વિગતો સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને ઉમેદવારો નીચેની વિગતવાર પ્રક્રિયાના અનુસરીને તેમની આન્સર કી ડાઉનલોડ કરી શકે છે

GSSSB ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • જે ઉમેદવારો આન્સર કી ડાઉનલોડ કરવા ઈચ્છે છે તેઓ આ પ્રક્રિયાને અનુસરી શકે છે
  • સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો GSSSB ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • જવાબ કેવી ભાગ પર નેવિગેટ કરો હમપેસ પર ડાબી બાજુએ જવાબથી વિકલ્પ શોધો
  • યોગ્ય પરીક્ષા પંચતંત્ર ફોરેસ્ટ ગાર્ડ વિકલ્પ પર ક્લિક કરો
  • જરૂરી વિગતો દાખલ કરો તમારો નોંધણી નંબર જન્મ તારીખ અને પ્રદર્શિત કેપચા કોડ પ્રદાન કરો
  • તમારી જવાબથી પ્રદર્શિત થશે તેને જુઓ અને ડાઉનલોડ કરો
  • તમે તેને ઓનલાઈન વાંચી શકો છો અને તમારા રેકોર્ડ્સ માટે ડાઉનલોડ કરી શકો છો

મહત્વપૂર્ણ તારીખો forest guard final answer key 2024 gujarat

સુધારેલી અંતિમ આન્સર કી સાચવીને 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને તે 25 મે 2024 સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને તેમના ગુણ ચકાસવાના તૈયારી કરવા માટે શક્ય તેટલી વહેલી તકે તેમની આન્સર કી ડાઉનલોડ કરી લેજો

Leave a Comment