ગણવેશ સહાય યોજના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹900 ની સહાય મળશે

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહેલી છે એમાંની એક યોજના ગણવેશ સહાય યોજના આજે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું

ગણવેશ સહાય યોજના ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણિત ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે Ganvesh Sahay Yojana Gujarat 2024

સરકાર દ્વારા ચાલુ કરાયેલી ગણવેશ સહાય યોજના એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના હેઠળ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે રૂપિયા 900 ની સહાય આપે છે આજના આર્ટીકલ દ્વારા આપણે ગણવેશ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું Ganvesh Sahay Yojana Gujarat 2024

ગણવેશ સહાય યોજના હેઠળ મળતા લાભો

  • દરેક વિદ્યાર્થીઓને રૂપિયા 900 ની નાણાકીય સહાય આપવામાં આવશે
  • વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ પુસ્તકો શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જળિયાતો ખરીદવા માટે આ રકમનો ઉપયોગ કરી શકે છે
  • આ યોજના થી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અનેક શિક્ષણમાં સુધારવામાં મદદ મળશે

ગણવેશ સહાય યોજના માટેની પાત્રતા

  • ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ આ યોજના માટે પાત્ર છે
  • લાભાર્થી વિદ્યાર્થીઓ રાજ્યની માન્યતા શાળાઓમાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધારે ન હોવી જોઈએ

Ganvesh Sahay Yojana Gujarat 2024 યોજનાના લાભ

  • ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ માટે રૂપિયા 600 ની સહાય આપવામાં આવશે
  • ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ માટે રૂપિયા 400 ની સહાય આપવામાં આવશે
  • વિકલાંગ વિદ્યાર્થીઓને ત્રણ જોડી ગણેશ માટે રૂપિયા 1200 ની સહાય આપવામાં આવશે

Ganvesh Sahay Yojana Gujarat 2024 જરૂરી દસ્તાવેજો

  • ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • અરજી ફોર્મ જાતિ અથવા જ્ઞાતિ પ્રમાણપત્ર આવકનો દાખલો
  • વિદ્યાર્થી નો ફોટો શાળાનો છાત્ર પત્રક અન્ય જરૂરી

ગણવેશ સહાય યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક શાળા માંથી ઓનલાઈન અરજી કરી શકશે જેની પદ્ધતિ નીચે મુજબ છે

  • સૌપ્રથમ google માં જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે
  • હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણેશ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • તમારી શાળાના આચાર્યશ્રીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે
  • શાળા ના આચાર્ય શ્રી એ યોજના ના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે

Leave a Comment