ઘરઘંટી સહાય યોજનાસરકાર દ્વારા લોકોને મફતમાં ઘરઘંટી મળશે આ યોજના હેઠળ કામ કરવાની ઈચ્છા ધરાવતા લોકોને ગુજરાત સરકાર દ્વારા મફતમાં ઘરઘંટી આપીને તેમને તેના પગ પર થવા માટે સહાય કરે છે ઘરઘંટી સહાયોજના હેઠળ સરકાર લોકોને અનાજ કરવા માટે મફતમાં ઘરઘંટી આપી રહી છે આ યોજનાનો લાભ ઉપાડવા માટે ફોર્મ બહાર પડી ગયા છે આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે આર્ટીકલ ને છેલ્લે સુધી વાંચો
CCE પરિણામ 2024, ચેક ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, OA પરીક્ષામાં અપેક્ષિત કટ ઓફ માર્ક્સ,
નામ | Ghar Ghanti Sahay Yojana Online Apply |
મુખ્ય યોજનાનું નામ | Manav Kalyan Yojana 2023 |
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | માનવ કલ્યાણ યોજના |
યોજનાલાભ | અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. |
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | ઘરઘંટી સહાય યોજના |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
યોજના માટે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડશે?
- અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડનીનકલ
- આધારકાર્ડની નકલ
- ઉંમર નો પુરાવો
- જાતિનો દાખલો
- ગ્રામ્ય વિસ્તારનો BPL દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવકનો દાખલો
- અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
યોજના માં કોણ લાભ લઇ શકે
- ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
- B.P.L કાર્ડ ધારકો હોવો જોઈએ.
- આર્થિક રીતે પછાત વર્ગના હોવો જોઈએ.
- વર્ષિક આવક ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
યોજના મા મળવાપાત્ર લાભ
- અનાજ દળવાની ઘંટી કુલ ૧૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ B.P.L યાદીમાં આવતા લોકોને યોજનાનો લાભ મળે છે.
- ઘરઘંટી થી પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે છે.
યોજના માટે અરજી કેવી રીતે કરવી?
- માનવ કલ્યાણ ની ઓફિશ્યિલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in ઓપન કરવી.
- “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવું.
- માહિતી ભરીને સબમીટ કરી દેવું.
- તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવું.
- માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરશો.
- ત્યાર પછી ૨૭ પ્રકારના વ્યવસાય માટે ના નામ દેખાશે.
- તેના નીચે ok પર ક્લિક કરવું.
- ક્લિક કરશો એટલે તમારું નામ,જન્મ તારીખ તેમજ અન્ય માહિતી પહેલાથી જ હશે.
- તમારે બધી જ માહિતી ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી સેવ કરીને ફાઇનલ સબમિટ કરવું.
- તમારી પાસે અરજી નંબર જનરેટ થશે.
- તેમજ અરજીની પ્રિન્ટ કરી રાખવી.