ઘરઘંટી સહાય યોજના 2024 | Ghar ghanti Sahay Yojana 2024 ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 સુધીની સહાય

ઘરઘંટી સહાય યોજના 2024 | Ghar ghanti Sahay Yojana 2024 ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પછાત તેમજ ગરીબ લોકો જે બેરોજગાર છે તેવા લોકોને આત્મનિર્ભર‌ બનાવવા તેમજ સ્વરોજગારી બનાવવા માટે એક યોજના બહાર પાડી છે જેનું નામ છે ઘરઘંટી સહાય યોજના

આ યોજના હેઠળ સરકાર રૂપિયા 15,000 ની સહાય આપે છે આ યોજના લોકોને સ્વરોજગારી અને આત્માનો બનાવવા તેમજ તેમના હિત માટે બનાવવામાં આવી છે આ યોજના હેઠળ રૂપિયા 15000 આપીને ઘરઘંટી લેવામાં ગુજરાત સરકાર સહાય કરે છે.

ઘરઘંટી સહાય યોજના 2024 પાત્રતા: Ghar ghanti Sahay Yojana 2024

  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000/- થી ઓછી હોવી જોઈએ.
  • અરજદાર પાસે BPL રેશનકાર્ડ હોવું જોઈએ.
  • અરજદાર પાસે લોટ મીલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઘરઘંટી સહાય યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  • અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • Ghar Ghanti Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • જાતિનો દાખલો
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવકનો દાખલો
  • અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
રેશનકાર્ડ ધારકોને રાશન નહીં મળે, બને તેટલું જલ્દી ઈ KYC કરાવો, જાણો બધી માહિતી

ઘરઘંટી સહાય યોજના 2024 કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

  • સૌથી પહેલાં Google માં e-Kutir Portal ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2024 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
એલ.આઇ.સી કન્યાદાન યોજના બાળકીને લગ્ન સમય રૂપિયા 27 લાખનું રિટર્ન મળશે

ઘરઘંટી સહાય યોજના 2024 અગત્યની બાબતો

આર્ટિકલનું નામGhar Ghanti Sahay Yojana 2024
મુખ્ય યોજનાનું નામManav Kalyan Yojana 2023
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?માનવ કલ્યાણ યોજના
આ યોજનાના હેઠળ શું લાભ મળે?યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે.
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયઘરઘંટી સહાય યોજના

 

Leave a Comment