ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કારણકે ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે અંતર્ગત આયોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ -1 ની કુલ 5 જગ્યાઓ બહાર પાડી છે આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસી એ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે લેક્ચરર પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી વાંચવો
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી લેક્ચરર પોસ્ટ ની વિગત
ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા કુલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી લેક્ચરર માટે શૈક્ષણિક લાયકાત
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપી તથા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન એક્ટ 1956ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા ઘોષિત કરાયેલ અને ભારતીય નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિજ્ઞાન નર્સિંગ માં માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ
ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા સંબંધિત કાયદા હેઠળ સ્થાપિત ભારતમાં કોઈપણ રાજ્ય નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલ હોવું જોઈએ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી લેક્ચરર માટે અનુભવ
- વિજ્ઞાન નર્સિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય નર્સિંગ કોલેજ નર્સિંગ સ્કૂલ અથવા નર્સિંગ ની તાલીમ સંસ્થાનો અધ્યાપક નો સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા સંબંધિત કાયદા હેઠળ સ્થાપિત ભારતમાં કોઈપણ રાજ્ય નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી લેક્ચરર માટે વય મર્યાદા
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં વયમર્યાદા 47 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી લેક્ચરર માટે પગાર
- ગુજરાત જાહેર સેવા યોગ ભરતીમાં પગાર રૂપિયા 78,000 થી ₹2,00,000 (પે મેટ્રિક્સ લેવલ 12)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી લેક્ચરર માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઇન અરજી કરવા ઉમેદવારોએ સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
- સાઈડના મેનુ બાર પર ઓનલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટ ની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાયના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ફોર્મ ખુલ્યા બાદ માંગેલી તમામ વિગતો ભરવાની રહેશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે
- ત્યારબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ જરૂર કાઢી લેવી
ઉમેદવારોને સુચના છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ને લેક્ચરરની જગ્યા માટે ઓનલાઇન અરજી કરતા પહેલા આ આર્ટિકલને ધ્યાનપૂર્વક વાંચવો અને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવી આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો