IKhedut Portal Registration: નવી અપડૅટ આઈ ખેડૂત પોર્ટલમાં આ રીતે ઓનલાઈન અરજી કરો Khedut Portal Registration | How to Online Apply on Ikhedut | ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2024 | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2024 | ikhedut Yojana in Gujarati આઈ ખેડૂત પોર્ટલ યોજના આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 ખેડૂત રજીસ્ટ્રેશન ખેડૂત સહાય યોજના 6000
મિત્રો તમે ખેડૂતો ખેડૂત પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી અથવા આઇ ખેડૂત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો સંપૂર્ણ માહિતી આજે અમારે લેખમાં મેળવીશું કારણકે તમે જુઓ આઇ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરશો તો તમને અનેક પ્રકારની સહાય આપવામાં આવશે જેમકે ટેકટર સહાય તાડપત્રી સહાય ઘરઘંટી સહાય અનેક પ્રકારની સહાય ખેડૂતને મળવા પાત્ર થશે પણ તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25
ડ્રોન દીદી યોજનાથી મહિલાઓની કમાણીના દરેક મહિના ₹15000 રૂપિયા મળશે
IKhedut Portal Registration 2024 25 | આઈ ખેડૂત પોર્ટલ
લેખનું નામ | IKhedut Portal 2024-25 (આઈ ખેડૂત પોર્ટલ) |
દ્વારા શરૂ કરવામાં આવેલ છે | ગુજરાત સરકાર |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ | રાજ્યના ખેડૂતો અને પશુપાલકો |
અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની વિગતો
- અરજી પ્રમાણપત્ર
- જમીનની માલિકીનો પુરાવો
Ikhedut Portal Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ 2024 અરજી કરવી?
Ikhedut Portal । આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25
- સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.
- જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- “નવા ખેડૂત નોંધણી” બટન પર ક્લિક કરો.
- માન્ય આધાર નંબર દાખલ કરો અને “OTP મેળવો” બટન પર ક્લિક કરો.
- તમારા રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
- વ્યક્તિગત માહિતી, ખેતીની જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો સહિત ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારી નોંધણી સફળતાપૂર્વક થયા પછી, તમને એક અરજી નંબર મળશે.