10 પાસ માટે ટપાલ વિભાગમાં સરકારી નોકરીની સુવર્ણ તક, 44 હજાર પોસ્ટ પર ભરતી માટે અહીંથી ફોર્મ ભરો.

ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની ભરતી થઈ ગઈ છે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે આ ખાલી જગ્યા માટે વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવી છે ત્યારબાદ વિગતવાર સૂચના બહાર પાડવામાં આવશે જેમાં કોષની સંખ્યા વધારી અથવા ઘટાડી શકાય છે India Post GDS 2024 

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 અરજી ફી

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતીમાં સામાન્ય ઓબીસી અને એ ડબલ્યુ એસ શ્રેણીમાં અરજી ફી ₹100 રાખવામાં આવશે ત્યારે એસસી એસટી ઉમેદવારો માટે અરજી મફત રહેશે

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 વયમર્યાદા

આ ભરતીમાં ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવશે

India Post GDS 2024 2024 શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને ઉમેદવારને દસમા ધોરણમાં માતૃભાષામાં એક વિશે હોવો જોઈએ અને તેને કમ્પ્યુટર અને સાયકલ ચલાવવાનું જ્ઞાન હોવું જોઈએ

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

આ ભરતી માં લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં

ભારતીય ટપાલ વિભાગ ભરતી ની અરજી પ્રક્રિયા

ઉમેદવારોએ ભારતીય ટપાલ વિભાગની ભરતી માટે ઓનલાઇન અરજી કરવી પડશે જે ઉમેદવારો ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓએ પહેલા જોઈ પણ છે અને પછી એપ્લિકેશન લિંક પરથી ક્લિક કરવું પડશે
ઉમેદવારોએ અરજી ફોર્મમાં જરૂરી માહિતી યોગ્ય ભરવાની રહેશે ત્યારબાદ તેઓએ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે આ પછી તેઓએ અડધી ચૂકવવાની રહેશે અને અરજી ફોર્મ માં સંપૂર્ણ માહિતી ભર્યા પછી તેઓએ અંતિમ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ફોર્મ ની પ્રિન્ટઆઉટ લઈ અને સુરક્ષિત રાખવાની રહેશે

ભારતીય ટપાલ વિભાગની ગ્રામીણ ડાક સેવાની ભરતી માટે વિગતવાર સૂચના 15મી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે

હુ આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ ની માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રૂપ માં જોડાયેલ રહો અને અમારી વેબસાઇટ ની મુલાકાત લો.

પોસ્ટ GDS 2024 ઓનલાઇન ફોર્મ- ડાયરેક્ટ લિંક

Leave a Comment