ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન: જો તમને કોઈપણ પ્રકારની લોન જોઈએ છે – જેમ કે પર્સનલ લોન, બિઝનેસ લોન, ગોલ્ડ લોન, હાઉસિંગ લોન અથવા એજ્યુકેશન લોન – તો તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે મેળવી શકો છો.
ઇંડિયા પોસ્ટ પેમેન્ટ બેંકએ એચડીએફસી અને એક્સિસ બેંક સાથે મળી લોન સુવિધા શરૂ કરી છે. તમે આ બેંકમાં ₹5000 થી ₹10 લાખ સુધીની પર્સનલ લોન 10 મિનિટમાં ઘરે બેસીને મેળવી શકો છો, અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા આ લોન મેળવવી સરળ છે.
India Post Payment Bank Personal Loan વ્યાજ દર
આ પેમેન્ટ બેંક પર્સનલ લોન માટે વાર્ષિક 11.18% વ્યાજ દર પર લોન આપે છે. લોન માટે વ્યાજ દર સિબિલ સ્કોર અને અન્ય બાબતો પર આધાર રાખે છે.
લોનની સુવિધાઓ અને લાભ
- ₹50,000 થી ₹5 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન ઉપલબ્ધ.
- વધુમાં, 40 લાખ સુધીની લોન પણ પ્રાપ્ત કરી શકો છો.
- કોઈપણ કોલેટરલ (જામીન) ની જરૂર નથી.
- વ્યાજ દર 11% થી શરૂ થાય છે.
- આ લોનનો ઉપયોગ તમે કોઈપણ ખાનગી કામ માટે કરી શકો છો.
- કોઈપણ છુપા ખર્ચા નથી.
₹15,000ની કિંમતનું મશીન ખરીદીને દર મહિને ₹90,000 કમાવો, જાણો આ નાના બિઝનેસ આઈડિયા વિશે
લોન માટે પાત્રતા
- ભારતીય નાગરિક હોવો જરૂરી.
- ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- મહિને ₹15,000 થી વધુ આવક હોવી જોઈએ.
- સિક્યુરિટી માટે સિબિલ સ્કોર 730 થી વધુ હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામું પૂરાવા
- છેલ્લી 3 મહિનાની સેલરી સ્લિપ
- છેલ્લા 1 વર્ષનો ITR ફોર્મ
- છેલ્લા 6 મહિના બેંક સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઇલ નંબર
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન માટે અરજી પ્રક્રિયા
- IPPB ની વેબસાઇટ (https://ippbonline.com/) પર જાઓ.
- વેબસાઇટના હોમ પેજ પર લોન માટે “Apply” બટન પર ક્લિક કરો.
- જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી બેંક તરફથી સંપર્ક આવશે.
ગ્રાહક સેવા કેન્દ્ર નંબર
જો તમને કોઈપણ મદદની જરૂર હોય તો તમે 155299 પર સંપર્ક કરી શકો.