Indian Bank Bharti 2024:ઇન્ડિયન બેંકમાં નોકરી મેળવવાની તક 300 જગ્યા ઉપર થશે ભરતી

ઇન્ડિયન બેંકમાં નોકરી મેળવવાની 300 જગ્યા ઉપર થશે ભરતી બેંકમાં અધિકારી બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર આવી ગયા છે ઇન્ડિયન બેંકે લોકલ bank ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તે ઇન્ડિયન બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે Indian Bank Bharti 2024

ઇન્ડિયન બેંક આ ભરતી અંતર્ગત સ્કૂલ ત્રણસો જગ્યા ઉપર ભરતી કરશે જો તમે પણ આ જગ્યા પર નોકરી કરવાનું વિચારી રહ્યા છો તો બે સપ્ટેમ્બર સુધી કે તેની પહેલા અરજી કરી શકો છો આ જગ્યા ઉપર અરજી કરતા પહેલા ઉમેદવાર નીચે આપવામાં આવેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચો

ઇન્ડિયન બેંક ભરતી 2024

ઇન્ડિયન બેંકમાં લોકલ bank ઓફિસરની પોસ્ટ પર નોકરી મેળવવાની વિપુલ તપ છે લોકલ બેંક ઓફિસરની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પાત્ર ઉમેદવાર ઇન્ડિયન બેંકની ઓથોરાઇઝ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 13 ઓગસ્ટ થી શરૂ થઈ ગઈ છે

DYSO કોલ લેટર 2024 ડાઉનલોડ કરવાની લિંક

રસ ધરાવતા ઉમેદવારો લોકલ બેંક અધિકારીની આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે જેની છેલ્લી તારીખ બીજી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે તે જ સમયે આ ભરતી અભિયાનમાં લગભગ 300 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે ગઈકાલથી આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

ઇન્ડિયન બેંક ભરતી 2024 વયમર્યાદા Indian Bank Bharti 2024

સતાવાર નોટિફિકેશન અનુસાર જે ઉમેદવાર ઇન્ડિયન બેંક ભરતી અંતર્ગત આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓની લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે

ઇન્ડિયન બેંક ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર ઓછામાં ઓછા પાસિંગ માર્ક સાથે કોઈપણ માન્ય શાળામાંથી સાતક કરેલું હોવું જોઈએ ઉમેદવાર પાસે માન્ય મળશે ડિગ્રી પ્રમાણપત્ર હોવું જરૂરી છે આ સંબંધિત વધુ માહિતી માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે

ઇન્ડિયન બેંક ભરતી 2024 અરજી ફી Indian Bank Bharti 2024

ઇન્ડિયન બેંક લોકલ bank ઓફિસર પોસ્ટ માટે અરજી કરવા માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કેટેગરી 175 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે અન્ય કેટેગરીના લોકો માટે રૂપિયા 1000 ફી નક્કી કરવામાં આવી છે

ઇન્ડિયન બેંક ભરતી 2024 પસંદગી પ્રક્રિયા Indian Bank Bharti 2024

આ ભરતી અભિયાનમાં ઉમેદવારે લેખિત પરીક્ષામાં બેસવાનું રહેશે આ પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે પ્રાપ્ત થયેલ અરજીઓની સંખ્યાના આધારે બેંક તેની પસંદગીના મૂડ પર અંતિમ નિર્ણય લેશે પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે ના કોલ લેટર ઉમેદવારોને માત્ર ઇમેલ અથવા બેંકની વેબસાઈટ દ્વારા જ આપવામાં આવશે પરીક્ષા 200 માર્કસ અને ઇન્ટરવ્યૂ 100 માર્ક્સ નું હશે

ઇન્ડિયન બેંક ભરતી 2024 કેવી રીતે અરજી કરવી? Indian Bank Bharti 2024

ઇન્ડિયન બેન્ક જાહેરાત 2024અહીં ક્લિક કરો

Leave a Comment