મિત્રો જન્માષ્ટમી નજીક આવી રહી છે અને જન્માષ્ટમીના પવિત્ર તહેવાર માટે તમારા ફોટો ની સારી એવી એક ફ્રેમ બનાવવા માટે કોઈપણ એપ્લિકેશન ના ઉપયોગ વગર આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોઈપણ એપ્લિકેશન ના ઉપયોગ વગર તમે ઓનલાઇન વેબસાઈટ પ્લેટફોર્મ દ્વારા કઈ રીતે જન્માષ્ટમી ફોટો ફ્રેમ બનાવી શકો છો જેની વિગતો આજના આર્ટીકલમાં મેં તમને જાણવા જઈ રહ્યા છીએ જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો Janmashtami 2024 Photo Frames
જન્માષ્ટમી ફોટો ફ્રેમ ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી બનાવવાનું ઉદ્દેશ્ય એ છે કે લોકો તેમને પોતાના ઉજવણીના ક્ષણોને અનોખા અને સુશોભિત રીતે રજૂ કરી શકે
જન્માષ્ટમી ફોટો ફ્રેમ બનાવવાનો હેતુ એ છે કે આ પવિત્ર તહેવાર દરમિયાન લોકો તેમના ફોટો ને સુંદર અને વિશેષ રીતે એડિટ કરી શકે આ રીતે તેઓ તેમના આગલા ફોટાઓને તહેવારના મજામાં માહોલ સાથે સુમેળ રાખી શકે છે તેમજ ઉજવણીના આનંદને વધુ વ્યાપક અને યાદગાર બનાવી શકે છે
તમારા ફોટો માટેની જન્માષ્ટમી ફ્રેમ
- સૌપ્રથમ તમારે કોઈપણ એક વેબસાઈટ પસંદ કરવી પડશે
- કેનવા
- Adobe spark
- Fotojet
- આ બધી અલગ અલગ પ્રકારની વેબસાઈટ છે જેમાં તમે જન્માષ્ટમી ફોટો ફ્રેમ ઓનલાઇન પ્લેટફોર્મમાં બનાવી શકો છો તમારે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી
- જો તમે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા નથી અને તમે ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી તમે જન્માષ્ટમી ફોટો ફ્રેમ બનાવવા ઈચ્છો છો તો તમારે કોઈ પણ એક પ્લેટફોર્મ પસંદ કરવું પડશે
- ઉપર જણાવેલ મુજબ પ્લેટફોર્મ પરથી કોઈ પણ એક પ્લેટફોર્મ પર ની વેબસાઈટ પર જઈને વેબસાઈટ ના હોમપેજ પર તમને લોગીન નો ઓપ્શન બતાવશે. જેવા તમારે તમારું ઇમેલ એડ્રેસ આપી અથવા સોશિયલ મીડિયાના એકાઉન્ટથી તમારા લોગીન કરવાનું રહેશે
- હવે તમારે સર્ચ બારમાં જન્માષ્ટમી અથવા ફેસ્ટિવલ ફ્રેમ્સ એવું સર્ચ કરવાનું રહેશે તેમાંથી તમને કોઈ પણ જન્માષ્ટમીની ફ્રેમ મળશે અથવા કોઈપણ સામાન્ય તહેવારને અનુરૂપ કોઈ પણ ફ્રેમ મળે છે તેનો ઉપયોગ કરીને તમે જન્માષ્ટમી ફ્રેમ ફોટો બનાવી શકો છો
- પસંદ કરેલા ફ્રેમ પર ક્લિક કરીને તમારે પ્રોજેક્ટમાં ઉમેરવું પડશે
- ત્યારબાદ તમને અપલોડ વિકલ્પ દેખાશે જેમાં તમારે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે અને પછી પોતાને પ્રેમમાં ખસેડવા અને યોગ્ય રીતે એડિટિંગ કરવા માટે એડિટિંગ ટૂલ નો ઉપયોગ કરીને તમે સારી રીતે ગોઠવણી કરી શકો છો
- ફોટો ને સંસાધન અને ચેટિંગસનો ઉપયોગ કરીને પ્રેમમાં મુકો તમે એ પણ બદલાવી શકો છો રંગ ટેક્સ અને બીજું ઘણું બધું તેમાં તમે એડિટ કરી શકો છો
- આ રીતે તમે જન્માષ્ટમીની ફોટો ફ્રેમ તૈયાર કરી શકો છો
સૌપ્રથમ તમે કોઈપણ એક વેબસાઈટ પસંદ કરો
- Canva
- Adobe spark
- Fotojet
- સૌપ્રથમ તમે વેબસાઈટ પર જાઓ
- ત્યારબાદ તમારા લોગીન કરો અથવા તો તમારે તમારા એકાઉન્ટ બનાવવું પડશે
- ત્યાર પછી તમારે ક્રિએટ ડિઝાઇન વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને કસ્ટમ સાઈઝ પસંદ કરવી પડશે
- એલિમેન્ટ્સમાં ફ્રેમ શોધો અથવા ફ્રેમના વિષયમાં શોધો
- પસંદ કરાયેલા ફ્રેમનું એડિટિંગ કરો
- ત્યારબાદ અપલોડ ના વિકલ્પોમાંથી તમારો ફોટો અપલોડ કરો અને તેને ફ્રેમ માં ખસેડો
- એડિટિંગ કર્યા પછી ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને તમારા ફોટો ને સંગ્રહ કરો
હું આશા રાખું છું કે મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટની મુલાકાત લો