વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શક અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક બાજુ રાજ્યમાં સ્થિત વિવિધ યાત્રાધામોનો પૂર ઝડપે વિકાસ થઈ રહ્યો છે અને મુલાકાતિઓ તેમજ શ્રદ્ધાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ પણ ચલાવી રહી છે Kailash Mansarovar Yatra 2025
જેના થકી હજારો શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને રાહત દરે પોતાના મનગમતા તીર્થ સ્થાનોના દર્શન કરી રહ્યા છે રાજ્ય સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થ દર્શન યોજનાઓના છેલ્લા સાત વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ એક લાખ 38 હજાર 448 હોય એ લાભ મેળવ્યો છે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર આર જણાવ્યું કે શ્રદ્ધાળુઓને તેમના શ્રદ્ધાસ્થાનિકો પર પહોંચાડી તેમને તેમના ઇષ્ટદેવના દર્શન કરવામાં મદદ કરનારિયા વિવિધ યોજનાઓનું સંચાલન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કરે છે અને આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય યોજના શ્રવણ તીર્થ દર્શન યોજના છે આ યોજનામાં રાજ્ય સરકાર વડીલોને તીર્થ કરાવવા માટે શ્રવણની ભૂમિકા ભજવી રહી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજનાઓ ઉપરાંત અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે જેમાં કૈલાશ માનસરોવર યોજનાને સિંધુ દર્શન યોજના મહત્વની છે Kailash Mansarovar Yatra 2025
શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 2,850 બસો દ્વારા વડીલોને કરાવાઈ તીર્થયાત્રા રાજ્યમાં વસતા સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકોને રાહત રેતીર્થ યાત્રા કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના અમલી છે જેને વડીલોને ભારે પ્રતિસાદ મળે છે 2017 18 થી ચાલતી આ યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1,38,748 શ્રદ્ધાળુઓને 2850 બસો દ્વારા તે સુદર્શન કરાવવામાં આવ્યા છે રાજ્ય સરકારે આ યોજના હેઠળ વડીલોને અત્યાર સુધીમાં કુલ 10 કરોડ 25 લાખ 75 હજારની સહાય કરી છે
23,000 થી વધારીને 50,000 કરવામાં આવી છે
1 મે 2017 ના રોજ ગુજરાત સ્થાપના દિવસની અમલી બનેલી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના ૬૦ વર્ષ કે તેથી વધુ વહી ધરાવતા વરિષ્ઠ નાગરિકો પોતાના મનપસંદ તીર્થસ્થળોની સમૂહ યાત્રા કરાવવામાં આવે છે યોજના હેઠળ વરિષ્ઠ યાત્રીઓને રાજ્ય વાહન વ્યવહાર નિગમની સુપર નોન એસી બસ મીની નોન એસી બસ સ્લીપર કોચ કે ખાનગી બસ યાત્રાના ખર્ચની 75% રકમ સરકાર તરફથી આપવામાં આવે છે
આ ઉપરાંત દરેક યાત્રીને સહાય તરીકે એક દિવસના ભોજન ના 50 તથા રહેવાના 50 એમ કુલ 100 અને મહત્તમ 300 આપવામાં આવે છે કૈલાશ માનસરોવર યોજના હેઠળ સહાયતાસી 23,000 થી વધારીને 50,000 કરવામાં આવી છે
- ગુજરાતના 2,564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો છે
- આ યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને 581.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે
- કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતી યાત્રી કોને રાજ્ય સરકાર દ્વારા 23,000 ની પ્રોત્સાહક સહાય આપવામાં આવતી હતી
- પરંતુ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા ગયા વર્ષે આ પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરીને તેણે 50000 કરી દેવામાં આવી છે
તેવી જ રીતે વર્ષ 2017 થી ચાલતી સિંધુ દર્શન યોજના હેઠળ 1754 લાભાર્થીઓએ તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે જેમને રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ 63 લાખ 10 હજારની સહાય પૂરી પાડવામાં આવી હતી
- ભારતના ભાલ સમાન દેહ લદાખમાં યોજના સિંધુ દર્શન ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે
- દર વર્ષે ગુરુપૂર્ણિમા પરવય યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાઈ છે
- અહીં શ્રદ્ધાળુઓ સિંધી સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે
- આ યોજના હેઠળ વર્ષમાં 300 પ્રવાસીઓને સહાય મળે છે
- લાભાર્થી દીઠ રૂપિયા 15,000 ની સહાય આપવામાં આવે છે
- જો પ્રવાસીઓની સંખ્યા વધે તો ડ્રો સિસ્ટમથી 300 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે
- ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની છાપ પૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે
કૈલાશ માનસરોવર યાત્રા નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
- કૈલાશ માનસરોવર યાત્રાનું રજીસ્ટ્રેશન ભારત સરકારની વેબસાઈટ પરથી થઈ શકે છે
- આ યાત્રા કરવા ઈચ્છતા દરેક પાસે ભારતીય પાસપોર્ટ હોવા જરૂરી છે
- યાત્રા શરૂ કરતા પહેલા યાત્રાઓએ દિલ્હીમાં ત્રણથી ચાર દિવસ યાત્રા ની તૈયારી કરવા માટે અને મેડિકલ ટેસ્ટ માટે ફાળવવા પડે છે
- પરંતુ જો ન ફાવે તો યાત્રી જાતે પણ પોતાને રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરી શકે છે
- ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે પણ યાત્રી એ પોતાના હેલ્થ અને ફિટનેસનું જે કપ કરાવવું પડે છે
કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન લિપુલેખ રૂટ પરથી 200 કિમી જેટલું અને નાથુલા રોડ પરથી 35 કિ.મી જેટલું ટ્રેકિંગ છે વળી ઉપર હવાનું દબાણ ઘટી જાય છે તેને કારણે યાત્રીઓના શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જવાના કિસ્સા બને છે આ ઉપરાંત માઉન્ટેન સીકનેસ શ્વાસ ને લગતી તકલીફ થઈ શકે છે હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ હોય તેવા લોકો માટે આ યાત્રામાં ટકી રહેવું મુશ્કેલ છે આથી જ આવા ઉંચાણવાળા વિસ્તારમાં મોકલતા પહેલા તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે