ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે આ તમામ યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે જેમાં જેનું નામ આઈ ખેડૂત પોર્ટલ છે જેમાં ખેતીવાડીની તમામ યોજનાઓ વિશેની માહિતી દર્શાવેલ છે તેમજ આ પોર્ટલ વડે વિવિધ ખેતીવાડીની યોજના માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરેલી છે આઇ ખેડુત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવી છે જેવી કે ખેતીવાડી યોજનાઓ પશુપાલન વિવિધ યોજનાઓ તેમજ બાગાયતી ખેતી માટેની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે khetiwadi yojana list gujarat
પ્રધાનમંત્રી આવાસ યોજના રજીસ્ટ્રેશન મકાન માટે 1,00,000 રૂપિયા જલ્દી કરો અરજી
ખેતીવાડીની યોજનાઓ માટે ની યોગ્યતા khetiwadi yojana list gujarat
- ખેડૂત ગુજરાત રાજ્યનું નાગરિક હોવો જરૂરી છે
- આ યોજનાનો લાભ મહિલા અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ જનરલ કેટેગરી સીમાંત વર્ગોમાં આવતા ખેડૂત મિત્રોને લાભ મેળવવા પાત્ર છે
- યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂત ખેતીલાયક જમીનની માલિકી ધરાવતો હોવો જોઈએ
- અલગ અલગ યોજનાની વિગતવાર પાત્રતા માટે અધિકૃત વેબસાઈટ આઇ ખેડૂત પોર્ટલ પર ચકાસવાની રહેશે
ખેતીવાડીની યોજના માટેના જરૂરી દસ્તાવેજો khetiwadi yojana list gujarat
ગુજરાત રાજ્યના જે ખેડૂત કૃષિ વિભાગ યોજના નો લાભ લેવાઈ જતા હોય તેવા ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ બનાવવામાં આવી છે જેની મદદથી જે ખેડૂત જે તે યોજના માટે અરજી કરવા માંગતા હોય તે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂત પાસે દસ્તાવેજો હોવા જરૂરી છે
- જમીનની 7/12 ની નકલ
- ખેડૂત મિત્ર જે તે આરક્ષણના વર્ગમાં આવતું હોય જેમ કે SC,ST તેનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- જો ખેડૂત મિત્ર વિકલાંગ હોય તો વિકલાંગતા નું પ્રમાણપત્ર
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ખેતીવાડી ની યોજનાઓ માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
ગુજરાત રાજ્યનો જે તે ખેડૂત ખેતીવાડીની જે તે યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેમને આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની છે તેમણે ગ્રામ્ય કક્ષાના ખેડૂતો યોજનાની અરજી ગ્રામ પંચાયતમાં મંત્રી પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો જો ખેડૂત પાસે થોડું ઘણું ઇન્ટરનેટ ની માહિતી હોય તો તે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે તો ઓનલાઇન અરજી કરવા માટે નીચે પ્રમાણેના પગલા અનુસરવા પડશે
- ખેતીવાડીની જે તે યોજના ની અરજી કરવા માટે સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર મુલાકાત કરવાની રહેશે
- આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ઓપન કર્યા બાદ હોમપેજ પર જમણી બાજુ દર્શાવેલ લિંક ના વિભાગમાં વિવિધ યોજનામાં અરજી કરોના ઓપ્શન પર ક્લિક કરો
- ત્યારબાદ ઓપન થયેલા નવા પેજમાં તમારી સમક્ષ ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરોનો ઓપ્શન આવશે જેની બાજુમાં દર્શાવેલ ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
- હવે તમારે જે તે યોજના માટે અરજી કરવાની છે તેની બાજુમાં દર્શાવેલ બટન પર ક્લિક કરવાનું રહેશે
ત્યારબાદ જો તમે ખેડૂત પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો આ પર ક્લિક કરજો તમે - રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો ના પર ક્લિક કરજો
- રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે ફોર્મ માં માંગી લીધેલી વિગત દાખલ કર્યા બાદ સમગ્ર માહિતી ફરીવાર ચેક કરી લો
- માહિતી ચેક કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો ફોર્મ સબમીટ કરાયા બાદ તમારી પાસે એક અરજી નંબર આવશે જેને સાચવીને રાખો તથા ફોર્મ ની પ્રિન્ટ આઉટ કરાવી લો
ગુજરાત રાજ્યનો જે તે ખેડૂત ખેતીવાડીની જે તે યોજનાનો લાભ યુવાન જતો હોય તેમને આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની છે તેમણે ગ્રામ્ય કક્ષાના ખેડૂતો યોજનાની અરજી ગ્રામ પંચાયતમાં મંત્રી પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો જો ખેડૂત પાસે થોડું ઘણું ઇન્ટરનેટ ની માહિતી હોય તો તે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે તો ઓનલાઇન અરજી કરવા માટે નીચે પ્રમાણેના પગલા અનુસરવા પડશે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો