kisan credit card yojana in gujarati: કિસાન ક્રેડિટ કાર્ડ લોન – માત્ર 4% વ્યાજ દરે રૂ. 3 લાખની લોન, અરજી, દસ્તાવેજો, વિગતવાર માહિતી જુઓ

મિત્રો જેમ તમે જાણો છો કે ખેડૂતોને વારંવાર કૃષિ કાર્ય માટે પૈસાની જરૂર પડે છે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના શરૂ કરી છે જો તમે ખેડૂત છો અને તમારી પાસે આ યોજના વિશે માહિતી નથી તો તમને તેનો લાભ મેળવી શકશો નહીં
ઉપરાંત આ યોજનાનું ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછા વ્યાજનો દરેલોન આપવાનો છે જેથી તેઓ સરળતાથી તમે કૃષિ પ્રવૃતિઓ ચલાવી શકે આ લેખમાં અમે તમને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું જેથી તમે આ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો

કિસાન ક્રેડિટ કાર્ડ નો પ્રકાર છે જે બેન્કો દ્વારા ખેડૂતોને પહોંચાડે એવા યાદ કરે આપવામાં આવે છે આ યોજના 1998 માં ભારત સરકાર ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ તમે તમારી નજીકની બેંકમાં જઈને તમારી જમીનના દસ્તાવેજો જમા કરાવી શકો છો અને ખેતી માટે લોન લઈ શકો છો kisan credit card yojana in gujarati

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના લાભો kisan credit card yojana in gujarati

  •  ક્રેડિટ કાર્ડ લોન યોજના ની શરતો અન્ય સરકારી લોન કરતાં ઘણી સરળ છે
  • આ યોજના હેઠળ ઉપલબ્ધ લોન પરનો વ્યાજ અન્ય લોન કરતાં ઘણો ઓછો છે
  • આ યોજના સાથે ખેડૂતોને સાહુકારો પાસેથી લોન લેવાની જરૂર નથી જેના કારણે તેઓ શોષણથી બચી શકે છે
  • કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં ખેડાણ કરી શકે છે અને તેમના પાકને સમયસર સિંચાઈ કરી શકે છે જે તેમના ઉત્પાદનમાં વધારો કરે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ના વ્યાજ દરો kisan credit card yojana in gujarati

જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માંથી લોન લો છો તો તમારે તેમના વ્યાજ દરો વિશે જાણવું જોઈએ આ યોજના હેઠળ ₹3,00,000 સુધીની લોન પર ચાર ટકા વ્યાજ દર છે જેમાંથી બે ટકાની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે જો તમે સમયસર લોનની ચુકવણી કરો છો તો તમને ત્રણ ટકાનું પ્રોત્સાહન પણ મળે છે

કિશન ક્રેડિટ કાર્ડ ની જેમ કામ કરે છે જેમાં તમે ઇચ્છો છો ત્યારે પૈસા જમા અને ઉપાડી શકો છો આ કાર્ડ પાંચ વર્ષ માટે આપવામાં આવે છે અને પાંચ વર્ષ પછી તમે વ્યાજ જમા કરીને તેને રીન્યુ કરાવી શકો છો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જરૂરી દસ્તાવેજો kisan credit card yojana in gujarati

  1. આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. બેંક ખાતાની પાસબુક
  4. આવકનું પ્રમાણપત્ર
  5. સરનામા નુ પુરાવો
  6. જાતિ પ્રમાણપત્ર
  7. જમીન દસ્તાવેજો
  8. મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  • કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે અરજી કરવા તમારે તમારી નજીકની બેંક શાખામાં જવું પડશે
  • સૌપ્રથમ તમારે બેંકમાં જઈને આ યોજનાનું અરજી પત્રક મેળવવું પડશે
  • અરજી પત્રક યોગ્ય રીતે ભરવાનું રહેશે
  • અરજી પત્રક સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ તમારી બેંકમાં સબમીટ કરવાનું રહેશે
  • આ તમામ પગલાને અનુસરીને તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકો છો

આ લેખને અંત સુધી વાંચીને તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નો લાભ સરળતાથી મેળવી શકો છો.

આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે સૂચનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment

👉 Free Loan 💸!!