કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના દર વર્ષે 1,50,000 ની શિષ્યવૃતિ મળશે જાણો અહીં થી

સામુહિક CSR પ્રોજેક્ટ છે છે વિદ્યાર્થીઓના આર્થિક રીતે નબળા વર્ગોમાં શિક્ષણ અને આજીવિકા વધારવા માટે છે આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતા પરિવારોની હોશિયાર કન્યા વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી વ્યવસાયિક શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેમને સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે kotak kanya scholarship 2024 25

પ્રાઇવેટ અને સરકારી શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને આ શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ પણ સારી રીતે કરી શકે છે અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ પૈસાના લીધે પોતાનું ભણતર પૂરું કરી શકતા નથી તે વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ ખૂબ જ લાભદાયક છે

જે વિદ્યાર્થીનીઓ 12 ધોરણ પાસ કરી લીધું છે અને ઇજનેરી એમબીબીએસ બી ફાર્મસી નર્સિંગ ઇન્ટીગ્રેટેડ એલએલબી અથવા વ્યવસાયિક અભ્યાસક્રમો ડિઝાઇન આર્કિટેક્ચર વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી NAAC માન્યતા પ્રાપ્ત ને 1,50,000 ની શિષ્યવૃતિ આપવામાં આવે છે સ્નાતક ડિગ્રી સુધી તેમના શૈક્ષણિક ખર્ચાઓ ચૂકવવા માટે દર વર્ષે આપવામાં આવે છે

ઇન્ડિયન બેંકમાં નોકરી મેળવવાની તક 300 જગ્યા ઉપર થશે ભરતી

કોટક કન્યા શિષ્યવૃત્તિ શું છે?

કોટક કન્યા શિષ્યવૃતિ 2023 હેઠળ વિદ્યાર્થીનીઓ કે જેમને ધોરણ 12 પાસ કર્યું છે અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ એટલે કે એન.એ.એસ.સી અથવા એનઆઈઆરએફ માન્યતા પ્રાપ્ત હોય ત્યાં વ્યવસાય ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો એટલે કે એન્જિનિયરિંગ એમબીબીએસ આર્કિટેક્ચર ડિઝાઇન ઈન્ટિગ્રેટેડ એલએલબી વગેરે સહિતને આગળ વધવાની ખૂબ જ ઈચ્છા ધરાવતા હોય તેમને શિષ્યવૃતિ આપવામાં આવે છે

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના ના લાભો

  • દરેક પસંદ કરેલ વિદ્વાનને તેણીનું વ્યવસાયિક સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિવર્ષ ₹1,50,000 ની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે
  • કોટક કન્યા શિષ્યવૃતિ 2024 -2025 હેઠળની શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ ટ્યુશન ફી હોસ્ટેલ ફી ઇન્ટરનેટ પરિવહન લેપટોપ પુસ્તકો અને સ્ટેશનરી સહિતના શૈક્ષણિક ખર્ચાઓને આવરી લેવા માટે થવો જોઈએ

પેરામેડિકલ સ્ટાફના 1376 જગ્યાઓ ભરવાની ભરતી જાહેર તમે પણ ફોર્મ ભરી સારો પગાર મેળવો

કોટક કન્યા શિષ્યવૃતિ યોજનાની પાત્રતા

  • આ યોજનામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીનીઓ જ ફોર્મ ભરી શકશે
  • અરજદારોએ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં 75% અથવા વધુ ગુણ અથવા સમકક્ષ સીજીપીએ મેળવ્યા હોવા જોઈએ
  • અરજદારની વાર્ષિક કૌટુંબીક આવક ₹6,00,000 કરતા ઓછી હોવી જોઈએ
  • પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે એન આઇ આર એફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માં સ્નાતક કાર્યક્રમનો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ગુણવાન વિદ્યાર્થીઓ જેમણે એન્જિનિયરિંગ એમબીબીએસ ઇન્ટીગ્રેટેડ એલએલબી પાંચ વર્ષ ફાર્મસી અથવા અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમમાં સંકલિત સંશોધન હોવું જોઈએ
  • કોટક મહિન્દ્રા ગ્રુપ કોટન એજ્યુકેશન ફાઉન્ડેશન ના કર્મચારીઓના બાળકો કોટક કન્યા શિષ્યવૃતિ 2024 -25 માટે અરજી કરવા પાત્ર નથી

કોટક કન્યા શિષ્યવૃતિ માટેના જરૂરી દસ્તાવેજો

  • ધોરણ 12 ની માર્કશીટ
  • આવકનો દાખલો
  • ફી માળખું
  • બોનાફાઇડ સર્ટિફિકેટ
  • કોલેજમાં પ્રવેશ મળ્યા ની પહોંચ
  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • જો દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો માતા-પિતામાંથી કોઈનું મૃત્યુ થયું હોય તો તેનું પ્રમાણપત્ર
  • કોલેજ શીટ ફાળવણી દસ્તાવેજ
  • કોલેજ પ્રવેશ પરીક્ષા સ્કોર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • કોટક કન્યા શિષ્યવૃત્તિની પસંદગીની પ્રક્રિયા

કોટક કન્યા શિષ્યવૃતિ માટેની પસંદગીની પ્રક્રીયા નીચે પ્રમાણે છે

  • અરજદારોની પ્રારંભિક શોર્ટ લિસ્ટિંગ શૈક્ષણિક ગુણવત્તા અને નાણાકીય પૃષ્ઠભૂમિ પર આધારિત હશે
  • શ્રેષ્ઠ દેખાવ કરનાર ગર્લ સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂ ના બે રાઉન્ડમાં હાજર રહેશે
  • અંતિમ પસંદગી અને શિષ્યવૃત્તિ એનાયત રેન્ક ઓર્ડર અને કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના એક બુદ્ધિ પર આધારિત રહેશે

કોટક કન્યા શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ કોટક કન્યા શિષ્યવૃતિ ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે
  • ત્યાર પછી નીચે દર્શાવવામાં આવેલ પેજ ખુલશે
  • ઉપરના પેજમાં બતાવ્યા મુજબ સ્કોલરશીપ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી ઉપર દર્શાવ્યા મુજબ કોટક કન્યા સ્કોલરશીપ લખેલું હશે તેની નીચે સ્કોલરશીપ પર ક્લિક કરો
  • સ્કોલરશીપ ઉપર ક્લિક કરશો એટલે નીચે દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે
  • ત્યાર પછી ઉપરના ફોટોમાં દર્શાવ્યા મુજબ અપ્લાય નાવ પર ઉપર ક્લિક કરો
  • અપ્લાયના ઉપર ક્લિક કર્યા પછી સ્ટાર્ટ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરો
  • ત્યાર પછી ઉપર દર્શાવવી મુજબ રૂપે જ ખુલશે જેમાં ચેક ઇલીબીલીટી પર ક્લિક કરવાનું રહેશે
  • તે પછી આખું ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમ જ તમારી વ્યક્તિગત માહિતીઓ અને શૈક્ષણિક માહિતીઓ બધી જ માહિતીઓ ભરવાની રહેશે
  • ત્યાર પછી ડોક્યુમેન્ટ અપડેટ કરીને સબમીટ કરવાના રહેશે
  • ઉપર જણાવ્યા મુજબ સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીનીએ ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળશે

Leave a Comment