ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજના ચલાવવામાં આવી રહી છે સામાજિક અને આર્થિક સહાય યોજનાઓનું લાભ લઈને નાગરિકો સમાજમાં નાના વ્યવસાય ધંધા કરીને સન્માન ભેળ જીવન જીવી શકે છે તેઓ સરકારનો મુખ્ય હેતુ છે કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા પણ ખેડૂતો પશુપાલકો માછીમારો અને બાગાયતી ઉત્પાદન કરતા હોય એમને પણ વિવિધ સરકારી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ચલાવવામાં આવી રહેલી છે આજના આર્ટીકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી અમે તમને જણાવીશું મફત છત્રી યોજના 2024 Mafat Chhatri Yojana 2024
બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં બહાર પાડવામાં આવેલી છે મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારો એ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
મફત છત્રી યોજના 2024 હેતુ Mafat Chhatri Yojana 2024
રાજ્યમાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ રોડ સાઈડ પર વેચાણ કરતા નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્ય છત્રી અથવા સેડ કવર આપવામાં આવશે વધુમાં હાર્ટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા પેર્યાઓને પણ વિનામૂલ્ય છત્રી મળવા પાત્ર રહેશે આ યોજના માટે નાના વેચાણકારોની આઇ ખેડુત માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
મફત છત્રી યોજના 2024 પાત્રતા Mafat Chhatri Yojana 2024
બાગાયતી યોજના દ્વારા નાના વેચાણકારોને મફત છત્રી આપવામાં આવશે જેના માટે બાગાયતી વિભાગ દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલ છે મફત ક્ષત્રિય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે જેની માહિતી નીચે આપેલ છે
- અરજદાર ગુજરાત રાજ્યનું હોવો જોઈએ
- અરજદાર ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- ફુલ પાકોનું વેચાણ કરતા હોય તેવા વ્યક્તિને આ યોજના નો લાભ મળવા પાત્ર છે
- લાભાર્થી રોડ સાઈડ પર હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને આ યોજના માટે લાભ મળવા પાત્ર થશે
- નાના લારીવાળા ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- જે કૃષિ પેદાશો કે જેમાં ઝડપી નાશ પામે છે તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકાવને મફત છત્રી યોજનાનો લાભ મળવા પાત્ર છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તમને ત્રણ લાખની લોન અને 15000 રૂપિયા ની સહાય મળશે
મફત છત્રી યોજના 2024 હેઠળ મળવા પાત્ર
- બાગાયતી વિભાગ દ્વારા ચાલતી યોજનામાં નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે જેમાં પોલો ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો હાટ કે લારી ફેરિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને મફત ક્ષત્રિય યોજના હેઠળ વિનામૂલ્ય છત્રી આપવામાં આવશે આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે અને સંસ્થાને પણ મળવા પાત્ર થશે
- મફત છત્રી યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને છત્રી આપવામાં આવશે
- પુખ્ત વયના લાભાર્થીને છત્રી આપવામાં આવશે
મફત છત્રી યોજના 2024 જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ ની નકલ
- ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ ની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થીઓ ટ્રાયબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ
- ખેતીના 7 12 અને આઠ અ જમીનના સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- મોબાઈલ નંબર
મફત છત્રી યોજના 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
આઇ ખેડૂત પોર્ટલ પર મફત છત્રી યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને રાજ્યના નાના વેચાણ ગ્રામ કક્ષાએથી પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે વધુમાં તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે પણ ઓનલાઇન અરજી કરાવી શકે છે લાભાર્થી ઓનલાઈન અરજી કરવાનું જ્ઞાન હોય તો ઘરે બેઠા પણ જાતે અરજી કરી શકે છે
- સૌપ્રથમ લાભાર્થીઓ પોતાના કોમ્પ્યુટર કે લેપટોપમાં google સર્ચ ખોલવાનું રહેશે જેમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- જેમાં google સર્ચ રીઝલ્ટ માં જે પરિણામ આવે તેમાંથી સત્તાવાર વેબસાઈટ ખોલવી
- રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
- ત્યારબાદ યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર ત્રણ પર બાગાયતી યોજના ખોલવાની રહેશે
- બાગાયતી યોજના ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજનાઓ બતાવશે
- જેમાં હાલ ક્રમ નંબર 71 પર ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારો ને વિના મૂલ્ય છત્રી અથવા સેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના બતાવશે
- તેના પર ક્લિક કરીને આગળ નવું પેજ ખોલવાનું રહેશે
- આગળ પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર રોજગાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે - લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
હવે મફત છત્રી યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે જેમાં લાભાર્થી ખેડૂત તે પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે તેના પર ક્લિક કરવાનું રહેશે - ત્યારબાદ લાભાર્થી ફરી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેની તમારે નોંધ લેવી
- લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી સિક્કા કરવાના રહેશે
- છેલ્લે લાભાર્થીએ આઇ ખેડુત પોર્ટલ પર માંગે મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
ઓનલાઇન અરજી બાદ લાભાર્થીએ શું કરવું?
- લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની એપ્લિકેશન કર્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પર પ્રિન્ટ આઉટ લેવાની રહેશે
- આ પ્રિન્ટ પર લાભાર્થીએ સહી સિક્કા કરવાના રહેશે
- અરજીમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે
- લાભાર્થી દ્વારા મળેલ મફત છત્રી યોજના ની એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ વિભાગ દ્વારા લક્ષ્યાંક ની મર્યાદા રહેલી પૂર્વ મંજૂરી કરવામાં આવશે
- મફત છત્રી યોજના માટે પસંદ થયેલ અરજદારને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે જ્યાંથી નિયત સમય મર્યાદામાં છત્રી મેળવવાની રહેશે