ઘરે બેઠા ઓનલાઈન જમીનના જુના સર્વે નંબર પરથી જાણો નવો સર્વે નંબર અહીં થી ખાલી 1 મિનિટ માં Old Survey Number to New Survey Number Gujarat

જમીન સર્વે નંબર જોવા માટે અમે તમને એનીરોર ગુજરાત પરથી 7/12 ના ઉતારા ડાઉનલોડ કરી શકો છો એની રોર એટલે ગમે તેવા અધિકારનો કોઈપણ રેકોર્ડ જોઈ શકો છો તમારા દાદા વખતના સર્વે નંબર ને ફેરવો નવા સર્વે નંબરમાં જમીન સર્વે નંબર જોવો ઘરે બેઠા ઓનલાઈન Old survey number to new survey number gujarat online jamin survey number jova mate

આર્ટીકલ માં મેં તમને જાણીશું કે તમે ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે નવો સર્વે નંબર જાણી શકો છો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી જમીન સર્વે નંબર નકશો જોવા માટે ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જમીન સર્વે નંબર નકશો જોવા માટે એપ સર્વે નંબર સાથે નકશો સર્વે નંબર સાથે ગુજરાત ગામનો નકશો જમીન રેકોર્ડ જોવા માટે જમીનનો નકશો જોવા માટે 7/12 online

જમીન સર્વે નંબર જોવા માટે jamin survey number jova mate

જમીન કોના નામે છે તે જાણવા સાત બાર તારા કાઢવા પડે છે તમે ગુજરાતમાં રહો છો અને તમારે તમારી જમીનનો સર્વે નંબર જાણો છે તો તમે નીચે આપેલ કોઈપણ વિકલ્પનો ઉપયોગ કરીને એની રોડ ગુજરાત પરથી જમીન સર્વે નંબર જોઈ શકો છો જમીન સર્વે નંબર નકશો જોવા માટે એપ સર્વે નંબર સાથે ગુજરાત ગામનો નકશો મેળવી શકો છો

પ્રમોલગેશન થયેલ ગામ માટે જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જોવા માટે
સર્વે નંબર ને લગતી સંપૂર્ણ માહિતી મેળવવા માટે
ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માટે

જમીનના જુના સર્વે નંબર પરથી જાણો નવો સર્વે નંબર

  • જે ગામમાં રી સર્વે થયેલ હોય તેવા ખેડૂતના ખાતા નંબર અને સર્વે નંબર બદલાયેલ છે જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર મોબાઈલ અને કોમ્પ્યુટર પરથી માહિતી મળી જશે
  • તમે google માં જઈ એની રોર ગુજરાતની વેબસાઈટ ખોલો
  • ત્યાર પછી ગ્રામ્ય જમીન રેકોર્ડ પર ક્લિક કરો
  • ઓપરેશન માં લખેલ હશે જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જાણો તેના પર ક્લિક કરો
  • જમીન રેકોર્ડ જોવા માટે
  • પછી જીલ્લો તાલુકો ગામ જુનો સર્વે નંબર પસંદ કરો
  • ટેક્સ બોક્સ માં કેપ્ચા દાખલ કરો
  • ત્યાર પછી ગેટ રેકોર્ડ ડીટેલ પર ક્લિક કરો
  • હવે તમને નવો સર્વે નંબર મળશે તમે તે નવા સર્વે નંબર પર ક્લિક કરીને તમે તમારી જમીનની વિગત મળી જશે

તમને આ વેબસાઈટ ઉપર નીચેની જમીનની વિગતો મળશે નહીં

  • VF7 સર્વે કોઈ વિગતો નથી
  • VF8A ખાતા વિગતો
  • VF6 એન્ટ્રી વિગતો
  • પરિવર્તન માટે 135 ડી નોટિસ

સરકારી જમીન ખાતે કરવા માટે શું કરવાનું?

ખાતેદારનો કૂવો અથવા બોર તેમજ ઈલેક્ટ્રીક મોટર અથવા ઓઇલ એન્જિનની ઓરડી માટે બે ગઠ્ઠા જમીન ખેતીની માટે નવી અવિભાજ્ય અને વિક્ર્યાદિત નિયંત્રિત સાથે તેમજ ધોરીયા પાઇપલાઇન માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે આપવા માટે સરકાર શ્રી નીતિ અમલમાં છે જે અનુસંધાને સરકાર શ્રી ના પરિપત્રથી આ જમીન ફાળવવાની સત્તા મામલતદાર શ્રી ને આપવામાં આવેલ છે

આ લેખમાં જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર કેવી રીતે જુઓ તે માહિતી આપવામાં આવેલ છે જમીનની કોઈપણ માહિતી જોવી હોય તો એની રોડ પર સર્વે નંબર નાખો જરૂરી છે સર્વે નંબર પરથી બધી માહિતી મળી રહે છે આ સર્વે નંબર ગુજરાત સરકાર એની રોર દ્વારા આપવામાં આવે છે

Old survey number to new survey number gujarat app apk, Old survey number to new survey number gujarat online, New survey number to old survey number gujarat pdf 2024 , New survey number to old survey number gujarat online, New survey number to old survey number gujarat app

Leave a Comment