પીએમ સૂર્ય ઘર મફત વીજળી સરકાર આપશે 300 યુનિટ મફત વીજળી અને મળશે ₹78,000 ની ગ્રાન્ટ
દેશના તમામ નાગરિકો માટે પીએમ સૂર્યગ્રહ યોજના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ યોજના હેઠળ સરકાર તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફત વિજળી આપે છે દેશમાં વિવિધ વિસ્તારોમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે PM Surya Ghar Yojana 2024 આ યોજના હેઠળ દેશના એક કરોડ લોકોને સરકાર તરફથી 300 unit સુધીની વીજળી … Read more