AAYUSHMAN BHARAT YOJNA | લોકો 5 લાખ સુધીની ગંભીર બીમારીની સારવાર લઈ શકે છે આ યોજના હેઠળ
આયુષ્માન કાર્ડ | AAYUSHMAN BHARAT YOJNA | ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક યોજના જાહેર કરી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં લોકો 5 લાખ સુધીની ગંભીર બીમારીની સારવાર લઈ શકે છે આ યોજના હેઠળ એક કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે જેનું નામ છે આયુષ્માન કાર્ડ આ … Read more