કેન્દ્રીય બજેટ 2024: બજેટમાં મોટી જાહેરાત… 1 કરોડ યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું મળશે! જાણો અહીં થી
કેન્દ્રીય બજેટ 2024: બજેટમાં મોટી જાહેરાત 1 કરોડ યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું મળશે! બજેટ 2024માં નિર્મલા સીતારમણે કહ્યું કે યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જેના માટે આ યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. … Read more