Pashupalan Loan Yojana 2024: ગાય ભેંસ માટે 12 લાખ સુધીની લોન સરકાર આપશે

રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે કારણ કે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે નહિતર પૈસાના અભાવથી પશુઓને પાડી શકાતા નથી અને પશુઓની વેચી દે છે અથવા તો છોટા મૂકી દે છે

ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ સુધીની લોન મળશે જાણો કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજો જોઈએ હાલમાં ઘરે પશુપાલકોનો તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે? બધી માહિતી આ આર્ટિકલ દ્વારા સમજશું

Pashupalan loan yojana gujarat 2024 list Pashupalan loan yojana gujarat 2024 apply online Pashupalan loan yojana gujarat 2024 amount પશુપાલન ઓનલાઇન અરજી 2024 આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 12 દુધાળા પશુ યોજના 2024 લોન યોજના 2024 Tabela loan yojana gujarat 2024

પશુપાલન યોજના માટેની પાત્રતા

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો હોવો જોઈએ
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે તેની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પર જ તમને લોન મળશે

પશુપાલન યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • Bank of baroda ની પાસબુક
  • જમીનની નકલ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ

પશુપાલન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • તમારા નજીકના જિલ્લા કૃષિ વિભાગની કચેરીમાં જાઓ.
  • ત્યાંના અધિકારીઓને પશુપાલન લોન અંગેની તમારી રુચિ જણાવો.
  • તમારી પાસે કેટલા ઢોર છે અને શું તમારી પાસે તબેલો છે તે અંગેની વિગતો આપો.
  • અધિકારીઓ તમને જરૂરી દસ્તાવેજોની સૂચિ આપશે.
  • તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મમાં તમારે તમારી વ્યક્તિગત અને પશુપાલન સંબંધિત બધી વિગતો ભરવાની રહેશે.
  •  તમારી અરજી નિયામક કચેરીમાં મોકલવામાં આવશે.
  • ત્યારબાદ તમારે સંબંધિત કચેરીમાં જઈને લોન માટેના દસ્તાવેજોની માહિતી મેળવવી પડશે.
  • અધિકારી પાસેથી તમારા પ્રોજેક્ટ માટે સ્ટેમ્પ મેળવો.
  • અધિકારી તમારી લોન માટે મંજૂરી આપશે.
  • અધિકારી દ્વારા સૂચિત બેંકમાં જાઓ.
  • બેંક મેનેજરને તમારી લોન વિશેની તમામ વિગતો આપો.
  • તમારા તમામ દસ્તાવેજો બેંકમાં જમા કરાવો.
  • લોન મંજૂરી અને રકમનું ટ્રાન્સફર
  • બેંક તમારી લોન મંજૂર કરશે.
  • નક્કી કરેલી લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

વધુ માહિતી તમે આ પોર્ટલના માધ્યમથી મેળવી શકો છો આ પોર્ટલમાં તમને તમામ વિગતો અને માહિતી સરળતાથી મળી જશે વધુમાં જણાવી દઈએ તો પશુપાલન લોન મેળવવી ખૂબ જ સરળ છે

Leave a Comment