તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ રૂપિયા 500 સ્તાઇપેન્ડ પણ આપવામાં આવશે આ સાથે તમને તેમના વ્યવસાય માટે ટુલ કીટ ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા 15,000 પણ આપવામાં આવશે જે તમને સરકાર ને પરત કરવાની જરૂર રહેશે નહીં pradhanmantri vishwakarma yojana 2024
આ સાથે આ યોજના એટલે સરકાર પોતાનું ઉદ્યોગ સ્થાપવા માંગતા લોકોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પણ આપે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે જે અંતર્ગત લાભાર્થીને ત્રણ લાખ 15 હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે
આ યોજના હેઠળ સરકાર દ્વારા લોનના બેંક ખાતામાં રૂપે 15000 ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્રણ લાખ રૂપિયાની નોટ પણ આપવામાં આવશે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી છે તે અંતર્ગત લોકોને ત્રણ લાખ રૂપિયા સુધીની નાણાકીય લોન આપવામાં આવશે આ સાથે તેમને ટૂલ કીટ ખરીદવા માટે ₹15,000 ની સહાય આપવામાં આવે છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના pradhanmantri vishwakarma yojana 2024
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવશે તમને દરરોજ ₹500 નું ભથ્થું આપવામાં આવશે આ સાથે તેમને સરળ હપ્તા પર રૂપિયા ત્રણ લાખ સુધીની લોન પણ આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી લોકોને યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પરંતુ આ યોજના ખૂબ જ ખાસ છે કારણ કે આ યોજના હેઠળ તમને મફતમાં રૂપે 15,000 ની સહાય આપવામાં આવશે
આ સાથે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન પણ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગરીબીમાં જીવતા લોકોના સ્થાન માટે બનાવવામાં આવેલી એક યોજના છે આ સાથે જો તેમની પાસે કોઈ કામ હોય અથવા તેમની પાસે કોઈ કળા હોય જેમકે મૂર્તિ બનાવવી વગેરે તો તેઓ આ સાથે પોતાનો ઉદ્યોગ પણ શરૂ કરી શકે છે તેના માટે સરકાર સંપૂર્ણ 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે
જો તેઓ કોઈપણ કળા કે કૌશલ્ય શીખીને પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય તો તેમને સરકાર દ્વારા કૌશલ્યની તાલીમ આપવામાં આવશે આ સાથે જ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે ₹3 લાખ સુધીની લોન આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તાલીમ મેળવનારા લોકોને સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે આ યોજના હેઠળ મજૂરો અને આર્થિક રીતે નબળા લોકોને જેમકે સુથાર દરજી ટોપલી પણ કરો વાણંદ લુહાર કુંભાર હલવાય ને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે
આ એક મોટી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ લોકો અને તેમને કામદાર વર્ગ અને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ શિલ્પ સુવર્ણકાળ લુહાર વગેરે જેવી કોઈ પણ કાળામાં નિષ્ણાંત લોકોને તાલીમ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોમાં કલાને તેમના વ્યવસાય તરીકે રૂપાંતરિત કરવાનો છે સરકારી ઇચ્છે છે કે જો કોઈ વ્યક્તિમાં કોઈ ટેલેન્ટ કોઈ કૌશલ્ય હોય તો તેમને તેમની કળાનું પ્રદર્શન કરવું જોઈએ અને તેને પોતાનો ઉદ્યોગ બનાવવો જોઈએ આ માટે સરકાર આર્થિક રીતે મદદ કરશે અને તેમને રૂપિયા ત્રણ લાખ સુધીની સહાય આપશે આ રીતે જ દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભો
- દરેક વ્યક્તિ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકે છે
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને મફત વ્યવસાયિક કૌશલ્ય ની તાલીમ આપવામાં આવશે
- તમામ લોકોને તેમની જરૂરિયાત મુજબ ટૂલ કી કીટ ખરીદવા માટે ₹15,000 ની સહાય આપવામાં આવશે
- જે લોકો પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માંગે છે તેમને સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપશે
- આ યોજના હેઠળ સૌપ્રથમ એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેની ચુકવણી માટે સરકાર 18 મહિનાનો સમય આપશે
- પ્રથમ લોન સફળતાપૂર્વક ચૂકવ્યા પછી સરકાર બે લાખ રૂપિયા સુધીની બીજી લોન આપશે જેના માટે સરકાર 30 મહિનાનો સમય આપશે
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીને ત્યારે જ લોન આપવામાં આવશે જો તેને નોંધણીની તારીખ પહેલા પાંચ વર્ષ સુધી કોઈ સરકારી યોજના હેઠળ લોન ન લીધી હોય
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તાલીમ મેળવવા માટે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પાત્રતા
- દરેક વ્યક્તિ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે અરજી કરી શકે છે
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
- આ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મળશે
- પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભો મેળવવા માટે અરજદાર પાસે ઈશ્રમ કાર્ડ હોવું આવશ્યક છે
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે અરજી કરવા માટે તમારે ભારતના કોઈપણ રાજ્યના રહેવાસી હોવા આવશ્યક છે
- અરજદાર પાસે કોઈ રોજગાર હોવો જોઈએ નહીં
- આ યોજના માત્ર ગરીબ અને નીચલા વર્ગના લોકો માટે છે
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ એવા લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે જેવો શિલ્પ સુવર્ણકાર લુહાર વગેરે જેવી કોઈ કૌશલ્ય જાણે છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના દસ્તાવેજો
- આધારકાર્ડ
- ઈશ્રમ કાર્ડ
- વેતન કાર્ડ
- રેશનકાર્ડ
- મોબાઈલ નંબર
- સરનામા નો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર
- જોબ કાર્ડ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની નોંધણી પ્રક્રિયા
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાની જાતે અરજી કરી શકશે નહીં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે અરજી કરવા માટે તેઓએ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે કોઈપણ નાગરિક તમારી નજીકના કોઈપણ જાહેર સેવા અથવા ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાત લઈને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે અરજી કરી શકે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની સત્તાવાર વેબસાઈટ છે કોમન સર્વિસ સેન્ટર યુઝર અહીં જઈને લોગીન કરી શકે છે આપ પછી અરજદાર માહિતી દાખલ કરીને અરજી કરી શકે છે હાલમાં ઓનલાઈન લોકો માટે અરજી રાખવામાં આવેલી નથી
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની સ્થિતિ તપાસો
જો તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કરી છે અને તેના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની અરજીની સ્થિતિ જોવા માંગો છો તો નીચે અમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની અરજીની સ્થિતિ તપાસવા વિશે માહિતી આપેલ છે જેની મદદથી તમે અરજી કરી શકો છો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની સ્થિતિ જો તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે અરજી કરી છે તો હવે તમે સતાવાર વેબસાઈટ પર તમારી સ્થિતિ ચકાસી શકો છો અરજી કર્યા પછી તમારે તમારા તરફથી કંઈ કરવાની જરૂર નથી તમારી અરજી સરકાર દ્વારા ચકાસવામાં આવશે આ પછી તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ પ્રમાણપત્ર આઇડી કાર્ડ આપવામાં આવશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સ્થિતિ તપાસવા માટે તમારે પહેલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઈટના હોમ પેજ પર જવું પડશે
હોમપેજ પર પહોંચ્યા પછી તમારે લોગીન કરવા માટે અરજદાર લાભાર્થી લોગીનના વિકલ્પ પર ક્લિક કરો
આ પછી તમારી સામે લોગીન પેજ ખુલશે જેમાં તમારે રજીસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા ભરીને લોગીન કરવાનું રહેશે
લોગીન કર્યા પછી એપ્લિકેશન નું સ્ટેટસ તમને દેખાશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તમામ લાભાર્થીઓને રોજગાર માટે તાલીમ આપવામાં આવે છે સાથે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તમામ લાભાર્થીઓને દૈનિક રૂપિયા 500 પણ આપવામાં આવે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તમે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લોગીન
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પોર્ટલ પર લોગીન કરવા માટે સૌપ્રથમ તમારે પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે આ પછી તમારે અહીં લોગીન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે આ પછી અરજદાર લોગીન પર ક્લિક કરવાનું રહેશે
આ પછી તમારી બધાની સામે એક નવું પેજ કુલ સહી તમારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે આ પછી સ્ક્રીન પર દેખાતા કેપ્ચાને એન્ટર કરવાનું રહેશે આ પછી તમારે લોગીન કરવા માટે લોગીન વિકલ્પ પર ક્લિક કરવું પડશે
આ પછી તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના ડેસબોર્ડ પર સફળતાપૂર્વક લોગીન થઈ જશો અહીં તમને પ્રધાનમંત્રી વિશ્વ કર્મા યોજના સંબંધિત તમામ કામ કરી શકો છો સરકાર દ્વારા તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટેનું બેસ્ટબોર્ડ આપવામાં આવ્યો છે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઈટ મુલાકાત લો