મહિલાઓને SBI બેન્ક આપી રહી છે 25 લાખ ની લોન Sbi એ ભારત સરકાર સાથે મળીને સ્ત્રી શક્તિ યોજના શરૂ કરી છે જેનો હેતુ સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત કરવાનો છે આ યોજના હેઠળ પોતાનું વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા રાખતી મહિલાઓને ઓછા વ્યાજ દરે 25 લાખ સુધીની લોન આપે છે SBI Stree Shakti Yojana 2024
એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના નું મુખ્ય હેતુ એ ભારતમાં મહિલાઓને આત્મ નિર્ભરતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે તમે જ ઓછા દરે લોન આપીને મહિલાઓ ઉદ્યોગમાં સાહસ કરે અને સક્ષમ બને એ હેતુથી એસબીઆઇ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ 25 લાખ સુધીની લોન ઓફર કરવામાં આવે છે તેમજ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે
SBI સ્ત્રી શક્તિ યોજના ના લાભો અને વિશેષતાઓ
- એસબીઆઇ દ્વારા મહિલા સહયોગ માટે વ્યવસાય લોનની સુવિધા
- ન્યૂનતમ વ્યાજ દર એ લોનની એક્સેસ
- આ યોજના હેઠળ 25 લાખ સુધીની લોન આપવામાં આવશે
- ગ્રામીણ મહિલાઓ માટે નાના પાયાના વ્યવસાયોને વિસ્તારવા ની તક
- 50000 થી 25 લાખ સુધીની લોન માટેની પાત્રતા
SBI સ્ત્રી શક્તિ યોજનામાં વ્યવસાયો નો સમાવેશ
- કૃષિ ઉત્પાદનનો વેપાર
- સાબુ અને ડીટરજન્ટ નું ઉત્પાદન
- ડેરી વ્યવસાય
- કાપડ ઉત્પાદન
- પાપડ બનાવવા
- કુટીર ઉદ્યોગો
- બ્યુટી પાર્લર
- કોસ્મેટીક વસ્તુઓ વગેરે
SBI સ્ત્રી શક્તિ યોજના માટેની પાત્રતા
- ભારતની કાયમી મહિલા રહેવાસી હોવી જોઈએ
- અરજદારની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષની હોવી જોઈએ
- તેમના વ્યવસાયમાં ઓછામાં ઓછી 50% માલિકી ધરાવતી મહિલાઓ લાયક હોવી જોઈએ
- નાના પાયાના કામ કરતી હાલની મહિલાઓ આ યોજનાને લાયક છે
SBI સ્ત્રી શક્તિ યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- ઓળખ દસ્તાવેજો
- કંપનીની માલિકીનો પુરાવો
- અરજી પત્ર
- બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન
- આવકનો પુરાવો
- લાભો અને ખામીઓની વિગતો આપતી વ્યવસાય યોજના
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
SBI સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કેવી રીતે કરવી?
- નજીકની એસબીઆઇ શાખા ની મુલાકાત લો
- એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કરવા તમારી રુચિ દર્શાવો
- બેંક અધિકારીઓ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે અને જરૂરી માહિતી એકત્રિત કરશે
- આપેલ અરજી ફોર્મ ભરો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી સાથે તમામ જરૂરી વિગતોની સચોટ રજૂઆતની ખાતરી કરો
- બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે પૂર્ણ થયેલ અરજી ફોર્મ સબમીટ કરો
- બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને ચકાસણી કર્યા પછી તમારી લોન મંજૂર કરશે
આ પગલાં ને અનુસરીને તમે sbi સ્ત્રી શક્તિ યોજના નો લાભ મેળવી શકો છો અને તમારા વ્યવસાય ને આગળ વધારી શકો છો
હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.