શ્રમિક કાર્ડ છે તો તમને 35,000 ની શ્રમિક શિષ્યવૃત્તિ મળશે

શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના લાભાર્થીઓને મોડ સ્વરૂપે 35,000 ની સહાય જો તમે પણ શ્રમિક કાર્ડ ધરાવવો છો તો તમારા માટે સારા એવા સમાચાર આવી ગયા છે સરકાર શ્રમિક કાર્ડ ધારકો માટે સારું નિર્ણય લીધેલ છે જો તમારી પાસે શ્રમિક કાર્ડ છે અથવા તો તમારા પરિવારમાંથી કોઈ પણ પાસે સમય કાર્ડ બનાવેલું છે તો તમારા માટે એક સારા સમાચાર છે શ્રમિક કાર્ડ છે તો તમને 35,000 ની શ્રમિક શિષ્યવૃત્તિ મળશે

મિત્રો તમને જણાવીએ કે જો તમારી પાસે શ્રમિક કાર્ડ બનેલું હોય તમને ઘણો મોટો ફાયદો થશે કેમ કે ઘણા એવા વ્યક્તિઓ છે જેમને આ વાતની જાણ જ નથી કે શ્રમિક કાર્ડ ધારકોને 35000 શિષ્યવૃત્તિ મળે છે અને આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને તમે તમારા બાળકોનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો છો અને તેમને સારું શિક્ષણ અપાવી શકો છો

ગુજરાતના પોલીસ ખાતાની સૌથી મોટી ખબર હવેથી એસ આઈ ની સીધી ભરતી નિયમમાં ફેરફારો

શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના ની જરૂરી પાત્રતા Shramik Card Scholarship Yojana

  • મિત્રો તમે તમારા કુટુંબમાંથી તમારા માતા અથવા તો પિતા કોઈપણ એક જ જે શ્રમિક કાર્ડ ધરાવતા હોય તો અરજી કરી શકો છો ક્રમિક કાર્ડ હોય તેમની પાસે ઓછામાં ઓછા 100 દિવસ રોજગાર પ્રાપ્ત કરવા ના તેમના ફેરવવાની સિગ્નેચર કરેલી હોવી જોઈએ અથવા મનરેગા કેન્દ્રમાં 100 દિવસની હાજરી હોવી જોઈએ આ સ્ટફિંગ કાર્ડ યોજના દ્વારા શિષ્યવૃત્તિ મેળવતા બાળકો ઓછામાં ઓછું છઠ્ઠું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ
  • ઉમેદવાર મૂળભૂત ભારતનો રહેવાસી હોવો જોઈએ
  • આ યોજનામાં અરજી કરવામાં આવતા પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ
  • કોઈપણ વ્યક્તિની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં નિયમિત અધ્યયન જરૂરી છે

જરૂરી દસ્તાવેજો Shramik Card Scholarship Yojana

  1. માતા પિતાની શ્રમિક ડાયરી
  2. આધાર કાર્ડ
  3. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  4. સ્કૂલનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડ
  6. અરજી કરનાર નો મોબાઇલ નંબર.
  7. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  8. એસએસઓ આઇડી
  9. શ્રમિક કાર્ડ ની નકલ
  10. અરજી ફોર્મ
  11. ઉમર પ્રમાણે પત્ર
  12. બેંક ખાતાની વિગતો
  13. નિવાસી પ્રમાણપત્ર
  14. પાસપોર્ટ સાઇઝ નો ફોટો

શ્રમિક કાર્ડ યોજનાની અરજી પ્રક્રિયા

  • આ શિષ્યવૃત્તિ મેળવવા માટે સૌપ્રથમ તમારા જિલ્લા ના શ્રમ વિભાગ કાર્યાલયની મુલાકાત લો
  • અહીં ત્યાં જઈને ત્યાં અધિકાર પાસે શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિનું અરજી ફોર્મ મેળવો
  • અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અને તમારો પાસપોર્ટ સાહેબ નો ફોટો અરજી ફોર્મ સાથે જોડો
  • હવે આ અરજી ફોર્મિક વિભાગ કાર્યાલયમાં જઈને ત્યાંના અધિકારી પાસે જમા કરાવો પછી એક રસીદ આપવામાં આવશે
  • આ રીતે તમે શ્રમિક કાર્ડ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકો છો
  • વિદ્યાર્થીઓને તેમના વાંચન માટે અલગ અલગ સ્થળો અનુસાર 8000 થી ૩૫ હજારની રકમ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને આ યોજના માટે ધોરણ છ થી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે

Leave a Comment