જવાહર નવોદય ધોરણ 6 મા એડમીશન ફોર્મ ભરાવાનુ શરૂ થઈ ગયેલ છે અહીં અરજી કરો

navodaya vidyalaya class 6 admission form 2024 25

navodaya vidyalaya class 6 admission form 2024 25 :જવાહર નવોદય ધોરણ 6 મા એડમીશન માટે ફોર્મ ભરાવાનુ ઓનલાઈન શરૂ થઈ ગયેલ છે નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા ધોરણ 6માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 16 જુલાઈ 2024 થી 16 સપ્ટેમ્બર 2024 સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકે છે. Navodaya Vidyalaya Class … Read more