ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર ની ખરીદી પર ખેડૂતોને મળશે ₹60,000 સહાય

ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ રીતો અપનાવી છે દેશ અને દુનિયાને નવી દિશા આપી છે સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે tractor sahay yojana gujarat

જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘર બેઠા ભરી શકે છે વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ 0% ના દરે પાક ધિરાણ આપવામાં આવે છે tractor subsidy in gujarat 2024

જવાહર નવોદય ધોરણ 6 મા એડમીશન ફોર્મ ભરાવાનુ શરૂ થઈ ગયેલ છે અહીં અરજી કરો

ટ્રેક્ટર સહાય યોજના નો હેતુ tractor subsidy in gujarat 2024

ટ્રેક્ટર સહાય યોજના ની ઓનલાઈન એપલીકેશન કરવાની હોય છે આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર 20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો tractor subsidy in gujarat 2024

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચે પ્રમાણેના દસ્તાવેજો ની જરૂર પડશે

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રેશનકાર્ડ
  • જાતિ નો દાખલો
  • આવકનો દાખલો
  • પાકુ લાયસન્સ
  • ફોટો
  • મોબાઈલ નંબર

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે? tractor subsidy in gujarat 2024

આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે તેનું વ્યાજદર 6% હોય છે અરજદારે લોન ના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5 %દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે

ટ્રેક્ટર સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે? tractor subsidy in gujarat 2024

જો તમે પણ આ યોજનાનો લાભ લેવાય છો તો નીચે પ્રમાણે શરતો અનુસરવી પડશે

  • અરજદાર આદિજાતિનું હોવો જોઈએ
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • અરજદાર પાસે ગાડીનું પાકું લાયસન્સ હોવું જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અરજદાર ની વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ

ટ્રેક્ટર સહાય યોજના માટેની સબસીડી માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ખેડૂતોના પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે ખેડૂતો જાતે ઘરે બેઠા પણ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે

  • આઇ ખેડુત ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો
  • આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી બાગાયત ની યોજનાઓ ખોલવી
  • બાગાયત ની યોજના ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર 17 ટ્રેક્ટર (20 PTO HP) સુધી પર ક્લિક કરવું
  • જેમાં ટ્રેક્ટર 20 PTO HP યોજના માર્જી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
  • લાભાર્થી આઇ ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
    ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે
  • સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફોર્મ થઈ જાય
  • ત્યારબાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની ખાસ નોંધ લેવી
  • ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે

Leave a Comment