વડોદરા મહાનગરપાલિકા ભરતી આઈટીઆઈ અને ધોરણ 12 પાસ નોકરી મેળવવાની ઉત્તમ તક

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિથ પોસ્ટ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવેલ છે VMC Recruitment 2024 gujarat square NEWS

વડોદરા મહાનગરપાલિકા ભરતી

વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી કરવાની સારી તક આવી ગઈ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે

મહાનગરપાલિકા ભરતી માટે પુરુષની વિગતો શૈક્ષણિક લાયકાત નોકરીનો પ્રકાર હજી કરવાની છેલ્લી તારીખ ભરતી પ્રક્રિયા પગાર ધોરણ કેવી રીતે અરજી કરવી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આર્ટીકલ વાંચવા વિનંતી

મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ વિથ જગ્યા ચાર એપ્લિકેશન છેલ્લી તારીખ 30 10 2024 છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટ ની વિગતો

  • આસિસ્ટન્ટ મશીન મેન એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • બાઈન્ડર કુલ એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • ડીટીપી ઓપરેટર ઓફ પબ્લિશિંગ બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • કુલ ચાર જગ્યા પર ભરતી કરવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

મદદનીશ મશીન મેન માટે લાયકાત

  • આઈ.ટી.આઈ પ્રિન્ટિંગ પાસબુક સાથે એસએસસી પાસ કરેલું હોવું જોઈએ
  • 30 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે નહીં
  • પગાર ધોરણ રૂપિયા 21,180

બાઈન્ડર માટે લાયકાત

  • આઈ.ટી.આઈ બેન્ડિંગ ટ્રેડ પાસ કરેલ હોવું જોઈએ
  • ઉંમર મર્યાદા 25 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં
  • પગાર ધોરણ ₹26,000 રહેશે

ડીટીપી ઓપરેટર માટે લાયકાત

  • માન્યતા પ્રગં સંસ્થા તરફથી એસએસસી પાસ અથવા ડેસ્કટોપ પબ્લિસિંગ ઓપરેટર કોર્સ કરેલું હોવું જોઈએ
  • ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ રાઇટીંગ નું જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
  • 30 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં
  • પગાર ધોરણ ₹26,000 રહેશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ સંસ્થાને વેબસાઈટ પર જઈને રિક્રુટમેન્ટમાં જવાનું રહેશે
  2. અહીં તમને વિવિધ પોસ્ટની ભરતી વિશે ની માહિતી આપશે
  3. ત્યારબાદ જે પોસ્ટ માટે અરજી કરવાની હોય એ પોસ્ટ માટે એપ્લાય નાવ બટન આપેલું તેના પર ક્લિક કરવાનું
  4. તમામ વિગતો ભરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે
  5. રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે

Leave a Comment