વલસાડમાં વર્ગ -2 અને વર્ગ -3 ની નોકરી મેળવવાની જોરદાર તક

વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા અને નોકરી શોધી રહેલ ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે તાજેતરમાં વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું આ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે

વલસાડ નગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો પોસ્ટની સંખ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી પ્રક્રિયા નોકરી પ્રકાર અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી વાંચવો

વલસાડ નગરપાલિકા ભરતી પોસ્ટ ની વિગતો

વલસાડ નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ ની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગર ના ઠરાવ મુજબ મંજૂર થયેલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે નીચે પ્રમાણે છે

  • વિભાગીય ફાયર ઓફિસરમાં વર્ગ-૨ એક જગ્યા છે
  • ડ્રાઇવર ઓપરેટર વર્ગ 3 માં 3 જગ્યાઓ છે

વલસાડ નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
વિભાગીય ફાયર ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
  • સીસીસી પરીક્ષા પાસ
  • નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર નો ડિવિઝનલ ફાયર ઓફિસર નો કોર્સ
  • એવી મોટર વિહિકલ ચલાવવાનું વેલીડ લાઇસન્સ
  • ફાયર સેવાઓમાં ફાયર ઓફિસર્સ સ્ટેશન ઓફિસર સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર સળંગ નોકરીનો
  • ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ

વય મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ

ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત

  • સીધી ભરતી ની પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચએચસી અથવા તેની સમકક્ષર કાર્ય માન્ય કરે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
  • નેશનલ ફાયર એકેડેમી વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈ.ટી.આઈ માંથી ફાયરમેન ફાયર ટેકનોલોજી અથવા સમકક્ષ સ્કોર સરકાર માન્ય સંસ્થાઓમાંથી જીસીવીટી અથવા એનસીવીટી પાસ હોવા જોઈએ
  • હેવી મોટર વિહિકલ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ
  • સ્વિમિંગ ની જાણકારી હોવી જોઈએ
  • ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા ડ્રાઇવર કમ ઓપરેટરની કામગીરીનું એક વર્ષનો અનુભવ અથવા અન્ય જગ્યાએ હેવી મોટર વાહન ચલાવવાનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

વય મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ

Valsad Nagarpalika Recruitment 2024 અરજી કેવી રીતે કરવિ?

વલસાડ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિભાગીય ફાયર ઓફિસર વર્ગ-૨ અને ડ્રાઇવર ઓપરેટર વર્ગ થ્રી ની જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે પ્રમાણે છે

  • સૌપ્રથમ ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  • અને નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D અથવા સ્પીડ પોસ્ટ ની જાહેરાત પ્રસિદ્ધ થયેલી દિન 30 માં નગરપાલિકા કચેરીને મોકલી આપવાની રહેશે

વલસાડ નગરપાલિકા ભરતી વ્યવહારો અનુભવ મેળવવા અને તેમની કારકિર્દીની શરૂઆત કરવા માંગતા વ્યક્તિઓ માટે મૂલ્યવાન તક આપે છે જો તમે લાયકાતના માપદંડોને પૂર્ણ કરો છો તો 16 મી ઓગસ્ટના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજરી આપવાનું સુનિશ્ચિત કરો અને વ્યવસાયિક સેટિંગમાં શીખવાની અને વૃદ્ધિ કરવાની આ તકનો લાભ લો

હું આશા રાખું છું કે મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ ભરતીઓ અને યોજનાઓની માહિતી જાણવા મારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment