કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેની પરિસ્થિતિ ખરાબ હોય તેમને આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તેમને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજ દર એ લોન આપવામાં આવે છે Kisan Credit Card :₹3,00,000 સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે મળશે કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર
જો ખેડૂતોએ અગાઉ કિસાન ક્રેડિટ સ્કીમ નો ઉપયોગ કર્યો નથી તેઓ તેમની સ્થાનિક બેંકમાં સરળતાથી કૃષિ લોન માટે અરજી કરી શકે છે જમીનના દસ્તાવેજો રજૂ કરીને અને થોડી વિગતો પૂરી કરીને ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા 4 % ના ઓછા વ્યાજ દર એ 3,00,000 સુધીની લોન મેળવી શકે છે Kisan Credit Card કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર
ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિ માટે વારંવાર ભંડોળની જરૂર પડે છે અને ઘણી વખત તેને સુરક્ષિત કરવાના માર્ગો શોધવા પડે છે ખેડૂતને આર્થિક સહાયની જરૂર હોય પરંતુ જરૂરી ભંડોળ ન હોય તેવા સંજોગોમાં ભારત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે આ યોજનાનો ખેડૂતોને ઓછા વ્યાજ દર એ લોન મળે છે
લાવો આધાર કાર્ડ અને લાઇ જાઓ 2 લાખ રૂપિયા ની પર્સનલ લોન આજે અરજી કરો
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે? Kisan Credit Card કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર
કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નું સંચાલન કરે છે જે ખેડૂતોને બેંક દ્વારા ઓછા વ્યાજની લોન મેળવવાની તક આપે છે ભારત સરકારે આ યોજના 1998 માં શરૂ કરી હતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તરીકે ઓળખાતી આ પહેલનો દેશ ખેડૂતોને પોસાય તેવા ધિરાણ સાથે ટેકો આપવાનો છે
જે ખેડૂત કિશન ક્રેડિટ કાર્ડ યોજના માં નવા છે તેઓ તેમની સ્થાનિક બેંકમાં કૃષિ લોન માટે સરળતાથી અરજી કરી છે શકે છે તેમના જમીનના દસ્તાવેજો રજૂ કરીને જરૂરી વિગતો ભરીને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં 4% ના આકર્ષક વ્યાજ દર એ 3 લાખ સુધીની લોન સુરક્ષિત રીતે લઈ શકે છે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ના લાભો Kisan Credit Card કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખુબ જ સરળતાથી લોન આપવામાં આવે છે
- આ યોજના હેઠળ લોન લેવા પર વ્યાજ દર અન્ય લોન ની તુલનામાં ખૂબ જ સસ્તો છે
- આ યોજનાનો લાભ દેશના તમામ ખેડૂતોને આપવામાં આવે છે
- આ યોજના ભારત સરકારે વર્ષ 1998 માં શરૂ કરી હતી
- આ યોજનાની મદદથી ખેડૂતોની ખેતી સારી થશે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વ્યાજ દર
જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા લોન લેવાનું પસંદ કરો છો તો તેની સાથે સંકળાયેલા વ્યાજ દરથી જાગૃત રહેવું જોઈએ જો તમે આવી ગતિ પરિચિત નથી તો સરકાર ત્રણ લાખ સુધીની લોન પર ત્રણ ટકા વ્યાજ દરમાં ઘટાડો ઓફર કરે છે
કિસાન ક્રેડિટ કાર્ડ ને મોટાભાગે સૌથી સસ્તું લોન વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની લોન મેળવતી વખતે વ્યક્તિઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી 2% સબસીડી તેમજ વ્યાજ દર પર ત્રણ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે આનો અર્થ એ છે કે 3 લાખ સુધીની લોન પર વ્યાજ દર ચાર ટકા જેટલો હોઈ શકે છે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટેના જરૂરી દસ્તાવેજો Kisan Credit Card કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- સરનામાનો પુરાવો
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- ખેતીના તમામ દસ્તાવેજો
- બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માર્જી કરવા માંગો છો તો નીચે પ્રમાણે ની પ્રક્રિયા અનુસરીને અરજી કરી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મા અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તમારી નજીકની બેંક શાખામાં જવું પડશે
- આ પછી તમારે ત્યાં જવું પડશે અને આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ માંગવું પડશે
- ત્યાર પછી તમારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ના આ એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી વાંચવાની અને દાખલ કરવાની રહેશે
- પછી તમારે આરજી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને ફોટો કોપી જોડવાની રહેશે
- ત્યાર પછી તમારે અરજી ફોર્મ અને તમામ જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી બેંક શાખામાં સબમીટ કરવાની રહેશે
- પછી તમારા અરજી ફોર્મની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે
- જો તમારી લોન અપૃવ થઈ જશે તો લોન ની રકમ તમારા બેંક ખાતામાં મોકલવામાં આવશે
- તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પણ ખુબ જ સરળતાથી અરજી કરી શકો છો
- તમને આ યોજના માટે આપવામાં આવેલ નાણાકીય સહાયતા તેમજ લોનની તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી તમે લોન મેળવી શકો છો