આધાર કાર્ડ આ 6 બદલાયેલા નિયમો જાણો
આધાર કાર્ડ સહિત આ 6 બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે તેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી નાણામંત્રી નિર્મલા સીતા રમણી આ વર્ષના બજેટમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અંગે સુધારા રજૂ કર્યા હતા. આ તમામ ફેરફારો એક ઓક્ટોબર 2024 થી લાગુ થવા જઈ રહ્યા છે આ વર્ષના બજેટમાં સરકારી આધારકાર્ડ , STT, TDS રેટ અને … Read more