કુવરબાઈ નુ મામેરુ યોજના 2024: ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન માટે સરકાર ₹12,000 આપી રહી છે, જાણો અરજીની પ્રક્રિયા અહીં! ગુજરાત સરકાર દ્વારા કુવરબાઈ નુ મામેરુ યોજના 2024 શરૂ કરવામાં આવી છે જે રાજ્યની ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્નના ખર્ચમાં મદદ કરવાનો ઉમદા હેતુ ધરાવે છે. આ યોજના હેઠળ, પાત્ર પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ તેમની દીકરીઓના લગ્ન શાનદાર રીતે કરી શકે. Kuvarbai Nu Mameru Yojana 2024
કુવરબાઈ નુ મામેરુ યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના લગ્ન માટે નાણાકીય સહાય
કુવરબાઈ નુ મામેરુ યોજના 2024 એ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન ખર્ચમાં મદદ કરવા માટે શરૂ કરાયેલ એક યોજના છે. આ યોજના હેઠળ, પાત્ર પરિવારોને ₹12,000 ની નાણાકીય સહાય સીધા તેમના બેંક ખાતામાં ડિબેટીટી (DBT) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે.
હવે મળશે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ, જાણો અરજીની પ્રક્રિયા અહીં! ઝડપી ફોર્મ ભરો
Kuvarbai Nu Mameru Yojana 2024 જરૂરી દસ્તાવેજો:
- લાભાર્થીનો આધાર કાર્ડ
- દીકરીનો આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- આવકનો પુરાવો (જાતિ પ્રમાણપત્ર)
- લગ્નના કાર્ડની નકલ
- 6 પાસપોર્ટ સાઇઝના ફોટા (દીકરીના)
- બેંક ખાતાની પાસબુક (IFSC કોડ સાથે)
કુવરબાઈ મામેરા યોજના માટે મુખ્ય લાભ જાણો Kuvarbai Nu Mameru Yojana 2024
કુવરબાઈ મામેરા યોજના વિશે જાણી લો જો તમારે પણ દીકરી છે અને લગ્ન માટે નાણાકીય સહાય ની જરૂર પડશે તો તમને સરકાર દ્વારા 12000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેમાં ઘટાડો થઈ જશે અને ગરીબ પરિવારના લોકો છે તેમને આર્થિક રીતે પૈસા પણ મળી રહેશે તો આ મુખ્ય યોજના છે કુવરબાઈનું મામેરું જેમાં તમે લાભ મેળવી શકો છો
કુવરબાઈનુ મામેરા યોજના માં કોણ લાભ લઇ શકે જાણો Kuvarbai Nu Mameru Yojana 2024
તમે કુવરબાઈ ના મામેરા યોજના મલ્લભ લેવા માંગો છો તમે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ અને તમારી દીકરીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે અને તમારી જે પરિવાર છે તેમની આર્થિક વાર્ષિક આવે કે એક લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારે જે પણ કોઈ પણ દીકરી ક્યારે આગળ લગ્ન કરેલ હોવાનો જોઈએ નહીં કે કુવરબાઈનું યોજનામાં લાભ નહીં મળે તમે આ યોજનામાં લાભ લેવા માંગો છો તો સરકારી લગ્ન સહાય યોજનામાં કોઈપણ યોજનાનો લાભ મેળવી ના હોવો જોઈએ