ગુજરાત પશુપાલન લોન યોજના પશુપાલકોને 12 લાખ રૂપિયાની લોન મળશે

બધા ખેડૂતો માટે સારા સમાચાર છે એ પણ પશુપાલન કરે છે તેમના માટે સરકાર દ્વારા પશુપાલન યોજના હેઠળ 12 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે પશુપાલન લોન યોજના દ્વારા તબેલા લોન તેમજ પશુપાલન લોન આઇ ખેડુત પશુપાલન લોન જેવી વિવિધ કેટેગરી ની લોનના માધ્યમથી ખેડૂત સરળતા થી 12 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે આજના આ આર્ટિકલમાં તમને તમામ વિગતો આપવા જઈ રહ્યા છીએ આ સિવાય જો તમે આઇ ખેડુત પશુપાલન લોન યોજના હેઠળ નાણાકીય સહાયતા મેળવવા ઇચ્છતા હોય તો નીચે આપેલ બધી માહિતી ધ્યાનથી વાંચો

ઘણા ખરાબ લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે કારણકે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુપાલકોને સરકાર લોન સહાય આપવામાં આવે છે પૈસાના અભાવથી પશુઓને પાડી શકાતા નથી અને પશુઓને વેચી દે છે અથવા તો છોટા મૂકી દે છે

સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા સમજીએ

मल्टी-स्टेप लोन एप्लिकेशन फॉर्म
Step 1 of 7

व्यक्तिगत जानकारी

Step 2 of 7

व्यक्तिगत जानकारी

Step 3 of 7

व्यक्तिगत जानकारी

Step 4 of 7

आय विवरण

Step 5 of 7

लोन विवरण

Step 6 of 7

बैंक विवरण

Step 7 of 7

✅ आवेदन पूर्ण

आपका आवेदन सफलतापूर्वक पूरा हो गया है!

अब आप ऑफिशियल वेबसाइट पर लोन के लिए आवेदन कर सकते हैं।

યશસ્વી યોજના વિદ્યાર્થીઓને 75 હજારની આર્થિક સહાય આપશે અહીં થી અરજી કરો

ગુજરાત પશુપાલન લોન યોજના અંગેની મહત્વની માહિતી

ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન અંગેની ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે આ યોજના હેઠળ તમે લોન મેળવી શકો છો જે પણ ખેડૂતો પાસે પશુ છે તેવા આ લોનના માધ્યમથી સરળતાથી સહાય મેળવી શકે છે ગુજરાત સરકાર દ્વારા ગરીબ પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે જેથી તેઓ પોતાના પશુઓની દેખભાલ કરી શકે છે અને ખોરાક પૂરો પાડવા માટે ખર્ચો ઉઠાવી શકે છે

ગુજરાત પશુપાલન લોન યોજના માટેની પાત્રતા

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો હોવો જોઈએ
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી જ તમને લોન મળશે

ગુજરાત પશુપાલન લોન યોજના માટેના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • Bank of baroda ની પાસબુક
  • જમીનની નકલ હોવી જોઈએ
  • પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ગુજરાત પશુપાલન લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત પશુપાલન લોન યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે

  • સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે આઇ ખેડૂત પોર્ટલ પર તમને પશુપાલન લોન અંગેની લીંક જોવા મળશે તેના પર ક્લિક કરો
  • ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે
  • અરજી ફોર્મ માપેલી તમામ માહિતી અને વિગતો ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે
  • ત્યારબાદ જે પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તેને સબમીટ કરવાના રહેશે
  • સબમીટ કર્યા પછી તમને લોન અંગેની તમામ વિગતો મળી જશે

ગુજરાત પશુપાલન લોન યોજના ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • પશુપાલન લોન સહાય માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે
  • ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનો સંપર્ક કરવાનો રહેશે
  • તમારે જણાવવું પડશે કે તમારી કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે
  • અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મમાં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે
  • ત્યારબાદ સંબંધિત કચેરીમાં જઇને લોનના માટેના તમામ દસ્તાવેજોની માહિતી મેળવવાની રહેશે
  • ત્યાર પછી તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળે
  • ત્યાર પછી અધિકારી દ્વારા નક્કી કરેલ બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો
  • આ લોન મેળવવા માટે તમે તમારા બેંકમાં જાવ ત્યાં બેંક મેનેજરને આ લોન વિશે તમામ વિગતો ની માહિતી આપો
  • પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટર ની સહી અને સીલ જોયા પછી લોન પાસ કરશે
  • લોનમાં નક્કી કરેલ રકમ હશે તે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

વધુ માહિતી તમે આ પોર્ટલના માધ્યમથી મેળવી શકો છો આ પોર્ટલમાં તમને તમામ વિગતો અને માહિતી સરળતાથી મળી જશે વધુમાં જણાવી દઈએ તો ગુજરાત પશુપાલન લોન મેળવવી ખૂબ જ સરળ છે

Leave a Comment